ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ ભવનની સ્પષ્ટતા, શરદ પવારને VVIP સીટ આપવામાં આવી હતી, પાંચમી નહીં

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં શરદ પવાર ગેરહાજર હતા. આ બાબતે રાષ્ટ્રપતિ ભવન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શરદ પવારને પાંચમી લાઇનમાં નહીં પરંતુ VVIP સીટ આપવામાં આવી હતી, જ્યાં બધા જ વરિષ્ઠ નેતા બેસ્યા હતા.

author img

By

Published : Jun 5, 2019, 8:31 PM IST

Sharad

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેસ સેક્રેટરી અશોક મલિકે કહ્યું કે, પવારની સીટ પહેલી લાઇનમાં VVIP સેક્શનમાં હતી. શપથ ગ્રહણ સમારોહ માટે 30 મે ના રોજ શપથ સમારોહમાં સામેલ થવા માટે શરદ પવારને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને પહેલી લાઇનમાં VVIP સીટ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 30 મે ના રોજ યોજાયેલા PM મોદીના શપથ સમારોહમાં શરદ પવાર ગેરહાજર રહ્યા હતા. જેનું કારણરૂપે પવારની પાર્ટીએ જણાવ્યું હતું કે, પવારને પ્રોટોકોલ મુજબ સીટ ફાળવવામાં આવી નહોતી. જેના કારણે પવાર શપથ સમારોહમાં ગેરહાજર રહ્યાં હતાં.

આ બાબતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે પણ નારાજગી જાહેર કરતા કહ્યું હતું કે, પવાર વરિષ્ઠ નેતા છે. તેઓ મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનના સ્થાને કામ કરી ચૂક્યા છે.

Intro:Body:

રાષ્ટ્રપતિ ભવનની સ્પષ્ટતા, શરદ પવારને VVIP સીટ આપવામાં આવી હતી પાંચમી નહી

Sharad pawar was invited to VVIP Section, not Fifth row, Clarifies Rashtrapati bhavan 

Sharad pawar, Pm modi, oath ceremoney,  Rashtrapati bhavan , VVIP 

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં શરદ પવાર ગેરહાજર હતા. આ બાબતે રાષ્ટ્રપતિ ભવન તરફથી આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શરદ પવારને પાંચમી લાઇનમાં નહી પરંતુ VVIP સીટ આપવામાં આવી હતી, જયાં બધાજ વરિષ્ઠ નેતા બેસ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેસ સેક્રેટરી અશોક મલિકે કહ્યું કે, પવારની સીટ પહેલી લાઇનમાં VVIP સેક્શનમાં હતી. શપથ ગ્રહણ સમારોહ માટે 30મે ના દિવસે શપથ સમારોહમાં સામેલ થવા માટે શરદ પવારને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પહેલી લાઇનમાં VVIP સીટ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 30મે ના રોજ યોજાયેલા PM મોદીના શપથ સમારોહમાં શરદ પવાર હાજર રહ્યા નતા. જેનું કારણ પવારની પાર્ટીએ જણાવ્યું હતું કે પવારને પ્રોટોકોલ મુજબ સીટ ફાળવવામાં આવી ન હતી તે કારણે પવાર શપથ સમારોહમાં ગેરહાજર હતા.

આ બાબતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે પણ નારાજગી જાહેર કરતા કહ્યું હતું કે, પવાર વરિષ્ઠ નેતા છે. તેઓ મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનના સ્થાને કામ કરી ચૂક્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.