ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી વિરુદ્ધ વારાણસીમાં સપા-બસપાએ શાલિની યાદવને ઉતાર્યા

ન્યૂઝ ડેસ્ક: સપા-બસપાએ વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન મોદીની સામે શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા છે.વધુંમાં જણાવી દઈએ કે, વારાણસી સીટ પરથી મોદીની સામે પ્રિયંકા ગાંધીએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

file
author img

By

Published : Apr 23, 2019, 11:38 AM IST

શાલિની યાદવે સપામાં સામેલ કર્યા બાદ બસપાને પણ સમર્થન કર્યું છે.

સોમવારે સપામાં સામેલ થયેલી શાલિનીએ ટ્વીટ કરી વારાણસી સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. શાલિની વારાણસીથી મેયરની ચૂંટણી લડી ચૂકી છે.

શાલિની યાદવે કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્યામલાલ યાદવની પુત્રવધૂ છે. શ્યામલાલ યાદવ રાજ્યસભામાં ઉપ સભાપતિ પણ રહી ચૂક્યા છે.

Intro:Body:

વડાપ્રધાન મોદી વિરુદ્ધ વારાણસીમાં સપા-બસપાએ શાલિની યાદવને ઉતાર્યા

ન્યૂઝ ડેસ્ક: સપા-બસપાએ વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન મોદીની સામે શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા છે.વધુંમાં જણાવી દઈએ કે, વારાણસી સીટ પરથી મોદીની સામે પ્રિયંકા ગાંધીએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શાલિની યાદવે સપામાં સામેલ કર્યા બાદ બસપાને પણ સમર્થન કર્યું છે.

સોમવારે સપામાં સામેલ થયેલી શાલિનીએ ટ્વીટ કરી વારાણસી સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. શાલિની વારાણસીથી મેયરની ચૂંટણી લડી ચૂકી છે.

શાલિની યાદવે કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્યામલાલ યાદવની પુત્રવધૂ છે. શ્યામલાલ યાદવ રાજ્યસભામાં ઉપ સભાપતિ પણ રહી ચૂક્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.