ETV Bharat / bharat

Father's Day Special: શાહરૂખે તેના પિતાને આપી ખાસ ભેટ - Father's Day Special

મુંબઇઃ આજ રોજ ફાધર્સ ડે પર તમામ બૉલીવૂડ સ્ટારે તેમના પિતાને યાદ કરી શુભેચ્છાઓ આપી છે. ત્યારે શાહરુખ ખાને પણ આ પ્રસંગે પોતાના પિતા માટે કંઈક વિશેષ કર્યું છે. શાહરૂખ ખાન તેમના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પર એક એનજીઓ ચલાવે છે. આ એનજીઓ એસીડ એટેક સર્વાઇવર માટે કામ કરે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 16, 2019, 8:28 PM IST

ત્યારે ફાધર્સ ડે પર શાહરૂખે આ એનજીઓની વેબસાઇટ લોન્ચ કરી છે. તેણે ટ્વીટર પર લખ્યું છે કે, એક ફાઉન્ડેશન જે હું મારા પિતાના નામ પરથી રાખ્યું છે- મીર ફાઉન્ડેશન- આનો ઉદેશ્ય મહિલાઓના સપોર્ટ માટે એક નેટવર્ક બનાવવાનો છે. મારી પાસે આની વેબસાઇટ દુનિયામાં બતાવવા માટે ફાધર ડેથી ઉતમ દિવસ ન હોય શકે !

વેબસાઇટ વિશે શાહરૂખ કહ્યુ કે, 'હું લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે કંઈક કરવા માંગુ છું. મારુ સપનુ છે કે હું મહિલાઓ માટે એક એવું વાતાવરણ ઊભું કરુ કે જ્યાં તેઓ તેમના ભૂતકાળને ભૂલીને તેમનું ભવિષ્ય સમજી અને જીવી શકે. કદાચ આ વિચાર કંઈક વધુ આદર્શવાદી છે પરંતુ, હું માનું છું કે જો આપણે બધા જ એક બનીશું, તો આપણે ચોક્કસપણે મહિલાઓને સશક્ત બનાવવા માટે સફળ થઈશું.'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/shahrukh-lauch-meer-foundation-website-on-fathers-day-1-1/na20190616190708600

Father's Day Special: शाहरुख ने अपने पिता को दिया ये स्पेशल गिफ्ट

फादर्स डे पर आज शाहरुख खान ने भी अपने पिता के लिए कुछ स्पेशल किया है.

मुंबई : सभी बॉलीवुड सितारे ने आज फादर्स डे पर अपने फादर्स को विश किया. शाहरुख खान ने भी इस मौके पर कुछ स्पेशल किया है. शाहरुख खान अपने पिता, मीर ताज मोहम्मद खान के नाम पर एक एनजीओ चलाते हैं- मीर फाउंडेशन. ये एनजीओ एसिड अटैक सर्वाइवर्स के लिए काम करता है.

फादर्स डे पर शाहरुख ने इस एनजीओ की वेबसाइट लॉन्च की है. उन्होंने ट्विटर पर लिखा- "एक फाउंडेशन जो मैंने अपने पिता के नाम पर रखा - मीर फाउंडेशन - का उद्देश्य महिलाओं के सपोर्ट के लिए एक नेटवर्क बनाना है. मेरे पास इसकी वेबसाइट दुनिया को दिखाने के लिए फादर्स डे से बेहतर दिन नहीं हो सकता."

वेबसाइट के बारे में शाहरुख का कहना है, 'मैं लोगों के लिए; खासकर महिलाओं के लिए कुछ करना चाहता हूं. मेरा सपना है कि मैं महिलाओं के लिए एक ऐसा वातावरण बनाऊं जहां वह अपने अतीत को भुला कर अपने भविष्य को साकार कर सकें. शायद यह कुछ ज्यादा ही आदर्शवादी सोच है लेकिन मेरा यह मानना है कि अगर हम सब एक जूट हो जाएं तो हम महिलाओं को सशक्त बनाने में जरूर कामयाब होंगे.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.