ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: સેનિટાઇઝર પીવાથી સાત લોકોનાં મોત - આંધ્રપ્રદેશ સેનિટાઇઝર પીવાથી સાત લોકોનાં મોત

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં સેનિટાઇઝર પીવાથી સાત લોકોનાં મોત નીપજ્યાં. મળતી માહિતી મુજબ આ તમામ લોકોને ડ્રગ્સના વ્યસની હતા, જેના કારણે સાત લોકોએ સેનિટાઇઝર પીધું હતું.

આંધ્રપ્રદેશ
સેનિટાઇઝર
author img

By

Published : Jul 31, 2020, 4:16 PM IST

અમરાવતી: આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં સેનિટાઇઝર પીવાથી સાત લોકોનાં મોત નીપજ્યાં. મળતી માહિતી મુજબ આ તમામ લોકોને ડ્રગ્સના વ્યસની હતા, જેના કારણે સાત લોકોએ સેનિટાઇઝર પીધું હતું.

ગઈકાલે રાત્રે આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચાર લોકોનું આજે મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ શ્રીનુ બોયા (25), ભોગૈમ તિરૂપથા (37), ગુંટાકા રામીરેડ્ડી (60), કેડીયમ રમનય્યા (30), કોનાગિરી રમનય્યા ( 65) અને રાજારેડ્ડી (65) છે.

મળતી માહિતી મુજબ આ તમામ લોકોને ડ્રગની લત હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.