ETV Bharat / bharat

કર્ણાટકમાં સર્જાયો ગોજારો અકસ્માત, ગર્ભવતી સહિત 7 લોકોના મોત - કર્ણાટક ન્યુઝ

કર્ણાટકના કલબુર્બી જિલ્લામાં કાર-લારી સાથે અથડાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સગર્ભા સહિત સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Sep 27, 2020, 2:24 PM IST

કલબુર્બી (કર્ણાટક): જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર-લારી સાથે ટકરાતા આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સાત લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે સગર્ભા સ્ત્રીને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.અકસ્માત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.