ETV Bharat / bharat

દેશની એક એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને બહાર કરવામાં આવશે: અમિત શાહ - Gujarat

ન્યૂઝ ડેસ્ક : સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ છે. રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ દેશમાં કેટલાક વિસ્તારોમાં આવેલા પૂર વિશે ઝીરો અવર નોટિસ જાહેર કરી હતી. સદનમાં ગ્રામીણ વિકાસ, કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત અનુદાનની માંગ પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા તથા રાજ્યસભામાંથી કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય બિલ પાસ થયું હતું.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 17, 2019, 6:11 PM IST

ત્યારે બીજી બાજુ રાજ્યસભામાં NRC પર અમિત શાહે કહ્યું કે, દેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું.અમે તેમની ઓળખ કરીશું અને તેમને દેશની બહાર કરીશું. રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું બીજુ કોઈ રજિસ્ટર લાગું થઈ રહ્યું છે? અને હા તો તે ક્યા રાજ્યો તેની સીમામાં આવશે. આ સવાલના જવાબમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનઆરસી આસામ સમજૂતીનો હિસ્સો છે અને બીજેપી મેનિફેસ્ટોનો પણ હિસ્સો છે. દેશની જમીન પર રહેતા દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને બહાર કાઢવામાં આવશે.

ત્યારે ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ગ્રામીણ વિકાસ તથા કૃષિ મંત્રાલયની અનુદાનોની માંગ સાથે 9 કલાક ચાલી આ ચર્ચામાં 131 સભ્યોએ ભાગ લીધો હતો. તોમરે જણાવ્યું કે, ગ્રામીણ માર્ગ યોજનાના બીજા તબક્કામાં 50000 કિમી માર્ગ બનાવામાં આવી રહ્યા છે. 31000 કિમી માર્ગ બનવાનો કામ પૂર્ણ થઈ ગયો છે. ત્રીજા તબક્કામાં 1.5 લાખ માર્ગ બનાવાની યોજના છે.

ગૃહમાં JDU સાંસદ કહકશાં પરવીને કુપોષણ મુદ્દે મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીનું ધ્યાન દોર્યું હતું.રાજ્યસભામાં કુપોષણ મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કુપોષણનો પડકાર એક સામાજિક પડકાર બની ગયો છે. પરંતુ વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં હવે આ પડકાર એક જનઆંદોલન બની ગયું છે.

કોંગ્રેસ નેતા અઘીર રંજન ચૌધરીએ ભારત-ચીન સીમા પર ચીની સેનાની ઘૂસણખોરી વિશે પ્રશ્ન કર્યો હતો. ચૌધરીએ પ્રશ્નો પર કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત તથા ચીનની સીમા પર માર્ગ, રેલવે લાઇન તથા એરપોર્ટ જેવા વિકાસ કરવામાં આવી રહ્યા છે. ભારત તથા ચીન સીમાં પર શાંતિ જણાવી રાખવા માટે શાંતિ કરાર કરી શકાય છે.

Intro:Body:

मॉनसून सत्र  NRC पर बोले शाह- देश की इंच-इंच जमीन से घुसपैठियों को बाहर किया जाएगा

नई दिल्ली: संसद का मॉनसून सत्र जारी है. आज राज्यसभा में राष्ट्रीय जनता दल के सांसद मनोज झा ने देश के कई हिस्सों में आई बाढ़ को लेकर जीरो ऑवर नोटिस दिया. इससे पहले मंगलवार को लोकसभा सत्र को 12 बजे तक बढ़ा दिया गया था. सदन में ग्रामीण विकास, कृषि और किसान कल्याण मंत्रालयों के तहत अनुदान की मांग को लेकर चर्चा की गई. लोकसभा और राज्यसभा से केंद्रीय विश्व विद्यालय बिल पारित हुआ.

राज्यसभा में एनआरसी पर बोले शाहराज्यसभा में बोलते अमित शाहराज्यसभा में केंद्रीय गृह मंत्री अमित शाह ने एनआरसी के मुद्दे पर जवाब दिया. उन्होंने कहा कि देश की इंच-इंच जमीन पर जितने भी अवैध प्रवासी और घुसपैठिए रहते हैं, हम उनकी पहचान करने वाले हैं और अंतरराष्ट्रीय कानून के हिसाब से उनको देश के बाहर किया जाएगा.

ग्रामीण विकास मंत्री नरेन्द्र सिंह तोमर ने कहा कि ग्रामीण विकास और कृषि मंत्रालय की अनुदानों की मांगों पर 9 घंटे चली चर्चा में 131 सदस्यों ने भाग लिया. उन्होंने आभार प्रकट किया.तोमर ने बताया कि ग्रामीण सड़क योजना के दूसरे चरण में 50000 किमी सड़क बन रही है. 31000 किमी सड़क बनाने का काम पूरा हो चुका है. तीसरे चरण में 1.5 लाख किमी सड़क बनाने की योजना है. कृषि और किसान क्षेत्र की समस्या एक दिन में नहीं बनी, न एक दिन में खत्म हो सकती है

कांग्रेस नेता अधीर रंजन चौधरी ने भारत-चीन सीमा पर चीनी सेना की घुसपैठ के मुद्दे पर सवाल किया. चौधरी के सवालों पर केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने कहा कि राष्ट्र की संप्रभुता और सुरक्षा सुनिश्चित करने के लिए भारत और चीन की सीमा पर सड़कों, सुरंगों, रेलवे लाइन और हवाई अड्डों जैसे बुनियादी ढांचे का विकास किया जा रहा है. भारत और चीन सीमा पर शांति बनाए रखने के लिए मौजूदा समझौतों का सम्मान कर रहे हैं. वर्तमान में डोकलाम में दोनों पक्ष संयम बरत रहे हैं.

=================================================================================================

મોનસૂન સત્ર NRC પર અમિત શાહનો જવાબ : દેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું

session 2019 loksabha and rajyasabha 

session 2019,  loksabha, rajyasabha,Gujarat, Amit shah

ન્યૂઝ ડેસ્ક : સંસદનો મોનસૂન સત્ર શરૂ થઇ ગયો છે.રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ દેશમાં કેટલાક વિસ્તારોમાં આવેલા પૂર વિશે ઝીરો ઓવર નોટિસ જાહેર કહ્યું હતું.સદનમાં ગ્રામીણ વિકાસ, કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત અનુદાનની માંગ પર ચર્ચા કરવામાં આવી હતી.લોકસભા તથા રાજ્યસભાથી કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય બિલ પાસ થયું હતું.

રાજ્યસભામાં NRC પર અમિત શાહે કહ્યું કે દેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું.અમે તેમની ઓળખ કરીશું અને તેમને દેશની બહાર કરીશું.રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું બીજુ કોઈ રજિસ્ટર લાગું થઈ રહ્યું છે? અને હા તો તે કયા રાજ્યો તેની સીમામાં આવશે. આ સવાલના જવાબમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનઆરસી આસામ સમજૂતીનો હિસ્સો છે અને બીજેપી મેનિફેસ્ટોનો પણ હિસ્સો છે. દેશની જમીન પર રહેતા દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને બહાર કાઢવામાં આવશે.

ત્યારે ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરએ કહ્યું કે ગ્રામીણ વિકાસ તથા કૃષિ મંત્રાલયની અનુદાનોની માંગ સાથે 9 કલાક ચાલી આ ચર્ચામાં 131 સભ્યોએ ભાગ લીધો હતો.તોમરે જણાવ્યું કે ગ્રામીણ માર્ગ યોજનાના બીજા તબક્કામાં 50000 કિમી માર્ગ બનાવામાં આવી રહ્યા છે.31000 કિમી માર્ગ બનવાનો કામ પૂર્ણ થઇ ગયો છે. ત્રીજા તબક્કામાં 1.5 લાખ માર્ગ બનાવાની યોજના છે.

ગૃહમાં JDU સાંસદ કહકશાં પરવીને કુપોષણ મુદ્દે મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીનું ધ્યાન દોર્યું હતું.રાજ્યસભામાં કુપોષણ મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કુપોષણનો પડકાર એક સામાજિક પડકાર બની ગયો છે. પરંતુ વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં હવે આ પડકાર એક જનઆંદોલન બની ગયું છે.

કોંગ્રેસ નેતા અઘીર રંજન ચૌધરીએ ભારત-ચીન સીમા પર ચીની સેનાની  ઘૂસણખોરી વિશે પ્રશ્ન કર્યો હતો.ચૌધરીએ પ્રશ્નો પર કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત તથા ચીનની સીમા પર માર્ગ, રેલવે લાઇન તથા એરપોર્ટ જેવા વિકાસ કરવામાં આવી રહ્યા છે. ભારત તથા ચીન સીમાં પર શાંતિ જણાવી રાખવા માટે શાંતિ કરાર કરી શકાય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.