- ચંન્દ્રપુર હાઇવે પર અકસ્માત સર્જાયો
- કાર અને ટ્રેક્ટર વચ્ચે આકસ્માત સર્જાયો
- અકસ્માત 4 લોકોનાં મૃત્યું
મુંબઇઃ ચંદ્રાપુર હાઇવે પર મોડી રાત્રે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત 4 લોકોના મૃત્યુ થયા હતા.
![મહારાષ્ટ્રના ચંદ્રપુર મેઇન માર્ગ પર ગંભીર અકસ્માત, 4 લોકોના મૃત્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-chd-01-major-accident-mul-road-7204762_16122020065531_1612f_1608081931_323.jpg)
મહારાષ્ટ્રના ચંદ્રાપુર માર્ગ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યું નિપજ્યા હતા. જ્યારે 1 ગંભીર હાલતમાં છે. જાણકારી અનુસાર કાર અને ટ્રેક્ટર વચ્ચે આકસ્માત સર્જાયો હતો. આ કારમાં 5 લોકો હતા. જેમાં 4 ના મૃત્યું થયા છે.