ETV Bharat / bharat

ઉત્તર ભારતમાં શ્રાવણના બીજા સોમવારે "હર હર મહાદેવ"ના નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા

વારણસી: આજે ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવ મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી છે.ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવારની સાથે પ્રદોષ વ્રત પણ છે. જેનું ખુબ જ મહત્વ રહેલું છે.

Shiva devotees worship
author img

By

Published : Jul 29, 2019, 12:18 PM IST

Updated : Jul 29, 2019, 1:56 PM IST

  • વારણસી

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે મંદિરે ભક્તોનું ધોડાપુર ઉમટ્યું છે. સોમવારના રોજ શિવરાત્રી હોવાથી ભક્તો ભગવાન શિવની ભક્તિમાં રંગાયા છે. વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર સહિત અન્ય મંદિરોમાં શિવ ભક્તો પુજા -અર્ચના કરી હતી.

વારણસીમાં શિવ મંદિરમાં ભક્તોએ કરી પુજા
વારણસીમાં શિવ મંદિરમાં ભક્તોએ કરી પુજા
  • ગોરખપુર

શ્રાવણના બીજા સોમવારે વિભન્ન મંદિર પર સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. ભગવાન શિવના દર્શન માટે લાંબી કતારો લાગી હતી. બમ-બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.

ગોરખપુરમાં મંદિરમાં લાગી ભક્તોની કતાર
ગોરખપુરમાં મંદિરમાં લાગી ભક્તોની કતાર
  • પ્રયાગરાજ

ઉત્તર ભારતમાં શ્રાવણના બીજા સોમવારે પ્રયાગરાજ મનકામેશ્વર મંદિરમાં સવારથી શિવ-ભક્તોની ભીડ લાગી હતી. શ્રાવણમાં સોમ પ્રદોષ વ્રતમાં શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે.

પ્રયાગરાજમાં શિવ મંદિર બમ-બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/state/varanasi/second-monday-of-sawan-devotees-prayers-various-temples-of-india/up20190729104835129

सावन का दूसरा सोमवार और प्रदोष व्रत एक साथ, काशी में उमड़ा भक्तों का सैलाब

उत्तर प्रदेश के काशी में सावन का दूसरा सोमवार और प्रदोष व्रत एक साथ होने की वजह से धर्म नगरी काशी में आस्था का जनसैलाब उमड़ा है. काशी विश्वनाथ मंदिर में भगवान शिव का जलाभिषेक करने के लिए श्रृद्धलुओं की भारी भीड़ लगी है.

वाराणसी: सावन का दूसरा सोमवार और प्रदोष व्रत एक साथ होने की वजह से धर्म नगरी काशी में आस्था का जनसैलाब उमड़ा है. श्री काशी विश्वनाथ मंदिर समेत अन्य शिवालयों में जलाभिषेक करने के लिए बड़ी संख्या में कांवड़िओं और अन्य श्रद्धालुओं की भीड़ कल रविवार शाम से ही देखने को मिल रही है, जो समय के साथ बढ़ती ही जा रही है.

आस्था का जन सैलाब

सावन का आज दूसरा सोमवार और प्रदोष व्रत एक साथ.

काशी विश्वनाथ मंदिर में उमड़ा भक्तों का सैलाब.

शिवालयों में जलाभिषेक करने के लिए श्रृद्धलुओं की भारी भीड़.

महादेव का पूजन अर्चन करने का सावन के सोमवार को विशेष विधान माना जाता है.

सावन के सोमवार के साथ प्रदोष पूजा उसका महत्व और ज्यादा बढ़ा देती है.

बाबा विश्वनाथ के दर्शन के लिए 5 किलोमीटर से ज्यादा लंबी लाइन लगी.

बताया जा रहा है कि दूसरा सोमवार पर तीन लाख से ज्यादा लोग बाबा विश्वनाथ में माथा टेकेंगे.

करीब 40 हजार से ज्यादा लोग मंगला आरती के बाद से सुबह 6:00 बजे तक दर्शन कर चुके हैं.

Conclusion:
Last Updated : Jul 29, 2019, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.