ETV Bharat / bharat

AIIMSના મેડિસિન વિભાગના પ્રોફેસર પાંડેનું કોરોનાથી મોત - Second death in AIIMS from covid

એઈમ્સના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ.જે.એન. પાંડેનું શનિવારે કોવિડથી નિધન થયું હતું. તે કોવિડથી મૃત્યુ પામનાર એઈમ્સના બીજા વ્યક્તિ છે. એક દિવસ પહેલા રેસિડેન્ટ હૉસ્ટેલના મેસ વર્કર ખેમચંદનું કોવિડથી અવસાન થયું હતું.

એમ્સ
author img

By

Published : May 24, 2020, 12:16 AM IST

નવી દિલ્હી: ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) પર કોરોનાનો કાલચક્ર ચાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

AIIMS મેડિસિન વિભાગના પ્રોફેસર પાંડેનું કોવિડથી મૃત્યું

કોવિડના કારણે એઈમ્સમાં સતત બીજા મૃત્યુ થયું છે. ગઈકાલે જ એઈમ્સના ડોકટરોએ મેસ વર્કર ખેમચંદને મીણબત્તી પ્રગટાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી કે, આજે એઈમ્સના સૌથી પ્રિય પ્રોફેસર ડો. જે.એન.પાંડે પણ કોવિડનો ભોગ બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોમ ક્વોરેન્ટાઇન હતા. ગઇકાલે જ્યારે તેઓ રાત્રે ઘરમાં સુતા ત્યારે બીજા દિવસે સવારે ઉઠી જ ન શક્યા. મોટી ઉંમરના કારણે કોવિડ તેમના માટે જીવલેણ સાબિત થયો.

ડૉ પાંડે તેમના સરળ સ્વભાવ માટે તેમના વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રખ્યાત હતા. બધા વિદ્યાર્થીઓએ તેમનો આદર કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.