ETV Bharat / bharat

વિજ્ઞાન અને તકનીકીનું સાપ્તાહિક રેપ-અપ

વિજ્ઞાન અને તકનીકી સમાચારોનો સાપ્તાહિક સારાંશ

science-and-tech-weekly-wrap
વિજ્ઞાન અને તકનીકીનું સાપ્તાહિક રેપ-અપ
author img

By

Published : Jan 18, 2021, 8:01 PM IST

હૈદરાબાદઃ વિજ્ઞાન અને તકનીકીના આ અઠવાડાયાના ટ્રેન્ડિંગ સમાચાર આ પ્રકારના છે.

1.LG CESમાં વર્ચ્યુઅલ હ્યૂમન તરીકે સ્પીકર રજૂ કરશે

ઈલેક્ટ્રેનિક્સે કહ્યું કે, આવનારા અઠવાડિયે આયોજીત થનારા કંજ્યૂમર ઈલેક્ટ્રેનિક્સ શો(CES)માં તેમના દ્વારા સ્પીકરના રૂપે એક વર્ચ્યુએલ હ્યૂમનને રજૂ કરવામાં આવશે. LGનું આવું કરવાનો ઉદ્દેશ્ય દુનિયાને તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલીજેન્સની ઓળખ આપવાનો છે. LGએ વર્ચ્યુઅલ વ્યક્તિને 23 વર્ષીય મહિલા મ્યૂઝિશિયનના રૂપે ડિઝાઈન કરવામાં આવશે. LGએ કહ્યું કે, વર્ચ્યુઅલ હ્યૂમનના નામનો મતલબ ભવિશ્યનું બાળક છે.

2. 'અમોન્ગ અસ' મોબાઈલ ગેમ વર્ષ 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવી

શું તમે પણ ઓનલાઈન ગેમ્સ રમવાનું પસંદ કરો છો? તો, તમારી પાસે વર્ષ 2020માં સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ અંગે માહિતી હોવી જરૂરી છે. મિસ્ટ્રી-પાર્ટી-એક્શન ગેમ અમોન્ગ અસ 2020માં સૌથી વધુ ડાઉનલોડ થનારી મોબાઈલ ગેમ બની છે. ભારતમા આ ગેમ બાળકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. કોવિડ-19 લોકડાઉન દરમિયાન આની લોકપ્રિયતામાં વધારો થયેલો જોવા મળ્યો છે.

3. જાણો કર્યારે થશે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ અને શું થશે અસર

2021નો પ્રથમ સોલર એક્લિપ્સ 10 જૂને થશે અને ભારતના થોડા ભાગમાં જોવા મળશે. આની સૌથી વધુ અસર અમેરિકા, યૂરોપ, રશિયા, કેનેડા વગેરેમાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણના કારણે ઉન્નતી ધીમી ગતિએ થતી જોવા મળશે. એટલું જ નહીં સત્તામાં રહેનારી સરકારમાં પણ ઉથલ-પાથલ જોવા મળી શકે છે.

4. ગૂગલ દ્વારા ગ્રુપ ચૈટ લીંગ શેર નહીં કરવાની સલાહ વ્હોટ્સએપે આપી

ગૂગલે પ્રાઈવેટ વ્હોટ્સએપ ગ્રુપ ચેટના ઈન્વાઈટ લિંગને ઈન્ડેક્સ કરી હતી. જેનો અર્થ છે કે, કોઈ પણ સરળતાથી સર્ચ કરીને વિવિધ પ્રાઈવેટ ગ્રુપમાં શામેલ થઇ શકે છે. વ્હોટ્સએપે ગૂગલ દ્વારા આ ચેટ્સને શેર કરવાની મનાઈ કરી છે. આ સાથે જ લોકોને સલાહ પણ આપી છે કે, સરળતાથી એક્સેસ થનારી વેબસાઈટો પર ગ્રુપ ચેટ લિંક શેક કરો નહીં.

5.VIVOએ Y51A ભારતમાં કર્યો લોન્ચ, જાણો ફીચર્સ

VIVOએ પોતાની Y સીરીઝનો નવા સ્માર્ટફોન VIVOએ Y51A ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 17,990 રૂપિયા છે. VIVOએ Y51Aના થોડા ફીચર્સ આ પ્રકારના છે- 6.58 ઈંચ હેલો ફુલવ્યૂ ડિસ્પ્લે, 48 MP રિયર કેમેરા, 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000MAH બેટરી.

6. સેમસંગ આવતા અઠવાડિયે લોન્ચ કરશે ગેલેક્સી S21 સ્માર્ટફોન

સેમસંગે પોતાના નવા સ્માર્ટફોન સીરીઝ, ગેલેક્સી S21ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન 14 જાન્યુઆરી સવારે 10 વાગ્યે 'વેલકમ ટૂ ધ એવરીડે એપિક'ની થીમ હેઠળ ગેલેક્સી અનપેક્ડ ઓનલાઈન ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

7. શું સિગ્નલ અથવા ટેલીગ્રામ વ્હોટ્સએપનો વિકલ્પ બનશે, જાણો ફીચર્સ

વ્હોટ્સએપની નવી ગોપનીયતા નીતિઓમાં બદલાવ સાથે જ સવાલ ઉઠી રહ્યો છે કે, સિગ્નલ અથવા ટેલીગ્રામમાંથી આ એપનો ઉપયોગ કરવો યોગ્ય નથી. સાયબર સુરક્ષા એક્સપર્ટ અને સાયબર સિક્યોરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ, કર્નલ ઈન્દ્રજીત સિંહે બન્ને એપના ફીચર્સ અંગે વિસ્તૃત રીતે જણાવ્યું છે. જેવી રીતે સિગ્નલ એપ તમારા વ્યક્તિગત ડેટાને એકત્ર કરતું નથી. આ સાથે જ તમારા કોન્ટેક્ટ લિસ્ટને એક્સેસ કરવાની પરવાનગી માગે છે. જ્યારે ટેલીગ્રામની વાત કરવામાં આવે તો, ટેલીગ્રામ પર તમે E2E એન્ક્રિપ્શન ચેટ કરી શકો છો અને આનો ઉપયોગ માત્ર સીક્રેટ ચેટમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ચેટ હિસ્ટ્રી જેવી અન્ય સુવિધા પબણ ટેલીગ્રામમાં ઉપલબ્ધ છે.

8. ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, બેંગ્લુરુમાં બનશે ઈલેક્ટ્રિક કાર

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા ટેસ્લા ટુંક સમયમાં બેંગ્લુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિટ સાથે પોતાનું પરિચાલન શરૂ કરશે.

9. ગાયના છાણથી બન્યું 'ખાદી પ્રાકૃતિક પેન્ટ', ખેડૂતો કમાશે 'છાણમાંથી રુપિયા'

કેન્દ્રીય માર્ગ પરિવહન એને હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરીએ પોતાના નિવાસ સ્થાને એક નવા પ્રકારનું પેન્ટ (રંગ)ને લોન્ચ કર્યો છે. ગાયના છાણથી નિર્મિત ભારતના આ પ્રથમ રંગને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે વિકસિત કર્યો છે. આ એક પર્યાવરણના અનુકુળ, બીન ઝેરી રંગ છે. 'જેને ખાદી પ્રાકૃતિક પેન્ટ' નામ આપવામાં આવ્યું છે. આ પ્રથમ ઉત્પાદન છે, જેમાં એન્ટી-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે.

10. Amazonએ 89 રૂપિયાથી શરુ કર્યો પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન પ્લાન

લિનોવોએ ભારતીય માર્કેટમાં પોતાના યોગા 7I અને યોગા 9I લેપટોપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે ઈન્ટેલની હાલની 11મી પેઠીના ટાઈગર લેક પ્રેસેસર દ્વારા સંચાલિક થશે. આ બન્ને લેપટોપ, લિનોવા ટોડ કોમ પર પ્રી-ઓર્ડરમાટે ઉપલબ્ધ છે. આ લેપટોપ્લને 360 ડિગ્રી સુધી વાળી શકાય છે. દરેક ભારતીય આ માટે હાઈ-ક્વોલિટી વાળા મનોરંજન સુધી પહોંચ વધારનારા પોતાના પ્રયાસોને ઝડપી બનાવી Amazonએ પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશનને રજૂ કર્યું છે. જેની શરૂઆતી કિંમત માત્ર 89 રૂપિયા છે. પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન માત્ર સિંગલ-યૂઝર મોબાઈલ પ્લાન છે. આ ગ્રાહકોને SD ક્વોલિટી સ્ટ્રીમિંગ આપે છે. આને મુખ્યત્વે ભારત જેવા દેશ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

11. સેમસંગે CES 2021મા લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ, જાણો ફીચર્સ

સેમસંગેના CES 2021 ઈનોવેશન એવોર્ડ્સની ઉત્તમ તકનીકીઓ જેવી વિઝ્યુઅલ ડિસ્પ્લે, હોમ અપ્લાયંસ, સ્માર્ટ હોમ અને સોફ્ટવેર એન્ડ મોબાઈલ એપ સીરીઝમાં 110 ઈંચની માઈક્રો LED, સેમસંગ બીસ્પોક -4 ડોર કલેક્સ, જેટબોટ 90 EI પ્લસ, સ્માર્ટથિંગ્સ કુકિંગ વગેરે સામેલ છે. આ તમામ પ્રોડક્ટ્સ તમારા જીવનને સરળ અને આરામદાયક બનાવે છે.

12. ટેક્નોએ ભારતમાં ટેક્નો કેમોન 16 પ્રીમિયર સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો ફીચર્સ

ફોન નિર્માતા કંપની ટેક્નોએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, કેમોન 16 પ્રીમિયર લોન્ચ કર્યો છે. આ ફોન સોની EMX 686 RGB સેન્સર અને સુપર નાઈટ 2.0ને સપોર્ટ કરે છે. આ ફોનના થોડા ફીચર્સ આ પ્રકારના છે: કોર્ટેક્સ A76 CPU અને માલી G76 GPU અને ઓક્ટાકોર 2.05 ગીગાહટ્રઝ પ્રોસેસર, 6.85 ઈંચ AFHD ડિસ્પ્લે, 18 વોટ ફાસ્ટ ચાર્જની સાથે 4,500 MAH બેટરી વગેરે.

13. ભારતમાં 18 જાન્યુઆરીએ ઓપ્પોના એન્કો એક્સ વાયરલેસ એયરફોન લોન્ચ થશે

સ્માર્ટફોન બનાવનારી ચીની કંપની ઓપ્પોએ જાહેરાત કરી કે, કંપની દ્વારા 18 જાન્યુઆરીએ ભારતમાં રેનો 5G સ્માર્ટફોન સાથે વાયરલેસ એયરફોન એક્સને રજૂ કરવામાં આવશે. જેમાં નોઈઝ કેન્સિલેશન ફીચર આપવામાં આવ્યું છે. આ ઓપ્પોના DBEE 3.0 સાઉન્ડ સિસ્ટમ અને LHDC(લો લેટેન્સી અને હાઈ-ડેફિનેશન ઓડિયો કોડેક) વાયરલેસ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

14. ક્વાંટમ ઉપકરણોમાં ડેટા ટ્રાન્સફરની ઝડપ વધારી શકાય છે અલ્ટ્રા-હાઈ મોબિલિટી ઈલેક્ટ્રોન ગેસ

વૈજ્ઞાનિકોએ અલ્ટ્રા-હાઈ મોબિલિટી સાથે ઈલેક્ટ્રોન ગેસનું ઉત્પાદન કર્યું છે, જે કોઈ ઉપકરણના એક ભાગથી બીજા ભાગમાં સંકેતની સ્થાનાંતરણની ગતિ અને ડેટા સ્ટોરેજ અને મેમરીમાં વધારો કરી શકે છે.

15. TCLએ CES 2021માં પોતાની આગલી પેઠીના ઉત્પાદનોની જાહેરાત કરી

TCL ઈલેક્ટ્રેનિક્સે CES 2021માં પોતાના નવા સ્માર્ટ ટીવી, ઓડિયો અને ધરેલૂ ઉપકરણોને રજૂ કર્યાં. ટીવીની નવી રેન્જ સાથે જ કંપનીએ TS8132 સાઉન્ડબારનું પણ અનાવરણ કર્યું છે.

16. HTCએ ડિઝાયર 21 પ્રો 5Gની કરી જાહેરાત, જાણો ફીચર્સ

HTCએ પોતાના નવા સ્માર્ટફોન ડિઝાયર 21 પ્રો 5Gની જાહેરાત કરી છે. આ ડિવાઈઝમાં 6.7-ઈંચની AFHD+LED ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યૂશન 2400X1080 પિક્સલ છે. આ ઉપરાંત આમાં 90HX રિફ્રેશ રેટ છે. આ ક્વાલકોમ સ્નેપડ્રેગન 690 SoC દ્વારા સંચાલિક છે. આમાં 5,000mAhની બેટરી છે. આ ઉપરાંત પણ ઘણા એવા ફીચર્સ છે, જે HTCના મિડ-રેન્જ 5G-સક્ષમ સ્માર્ટફોન, ડિઝાયર 21 પ્રો 5GCમાં હશે.

17. આઈટેલે લોન્ચ કર્યું વિઝન 1 પ્રો, જાણો કિંમત અને ફીચર્સ

વૈજ્ઞાનિકોએ અલ્ટ્રા-હાઈ મોબિલિટીની સાથે ઈલેન્ટ્રોન ગેસનું ઉત્પાદન કર્યું છે, જે ઉપકરણોના એક ભાગમાંથી બીજા ભાગ સુધી ક્વાંટમ સૂચના અને સિગ્નલના હસ્તાંરણની ઝડપ અનેડેટા સ્ટોરેજ અને મેમરીમાં વધારો કરી શકે છે. આઈટેલે પોતાના નવા સ્માર્ટફોન, વિઝન 1 પ્રોને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD પ્લસ IPS વોટરડ્રોપ ડિસ્પ્લે, 8MPના પ્રાઈમરી કેમેરા અને ફ્લેશલાઈટની સાથે AI ટ્રિપલ કેમેરા, AI બ્યૂટી મોડ સાથે 5 MPનો સેલ્ફી કેમેરો, 4000mAhની નોન-રિમીવેવલ બેટરી વગેરે છે. જેની કિંમત 6,599 રૂપિયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.