ETV Bharat / bharat

SC સ્કાઈપ, વોટ્સએપ પર વીડિયો કોન્ફરન્સિંગથી તાત્કાલિક કેસની સુનાવણી કરશે

author img

By

Published : Mar 27, 2020, 10:56 AM IST

સુપ્રીમ કોર્ટે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનને પગલે બે દિવસ બંધ રહીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી માટે અત્યંત તાકીદના કેસો માટે દરવાજા ખોલવાનો નિર્ણય ગુરૂવારે કર્યો છે.

SC to take up urgent matters on Friday through video conferencing on Skype, Whatsapp
SCએ શુક્રવારે સ્કાઈપ, વોટ્સએપ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તાત્કાલિક બાબતો ઉઠાવશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું કે, કોરોના વાઈરસની મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન હોવા છતાં, કોર્ટ સ્કાઈપ, ફેસટાઈમ અને વ્હોટ્સએપ એપ્લિકેશન પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્યંતિક તાકીદની બાબતોની સુનાવણી કરશે.

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ એલ સૂર્યકાંત, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને અનિરૂદ્ધ બોઝ અને જસ્ટિસ અરૂણ મિશ્રા અને દિપક ગુપ્તા સહિતની સર્વોચ્ચ અદાલતની ત્રણ બેચ શુક્રવારે વર્ચ્યુઅલ માધ્યમથી સુનાવણી માટેના મુદ્દા લેશે.

જસ્ટિસ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સવારે 11 વાગે સુનાવણી હાથ ધરશે, જ્યારે જસ્ટિસ રાવની આગેવાનીવાળી બેંચ બપોરે 1 વાગે અને જસ્ટિસ મિશ્રાની આગેવાનીવાળી બેંચ બપોરે 3 વાગે સુનાવણી હાથ ધરશે.

સર્વોચ્ચ અદાલતના સેક્રેટરી જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રમાં જણાવ્યું છે કે, અત્યંત તાકીદ સાથે સંકળાયેલા તમામ બાબતો માટે એડવોકેટ ઓન રેકોર્ડ (એઓઆર) અથવા પાર્ટી-ઇન-પર્સનને પ્રથમ અરજી અથવા અરજી દાખલ કરવી જરૂરી છે, પ્રાધાન્ય ઇ-ફાઇલિંગ મોડ દ્વારા અને તે બાદ અતિ તાકીદના સારાંશવાળી બીજી એપ્લિકેશન ફાઈલ કરવી પડશે.

આ પરિપત્ર મુજબ, રિમોટ વીડિયો-કોન્ફરન્સિંગ એપ્લિકેશનના અણધાર્યા લિંકેજ ઈશ્યૂના કારણે આવી રહેલી અસુવિધાને દૂર કરવા, અગાઉના પરિપત્રમાં જણાવ્યું હતું કે, હવે એઓઆર અથવા પાર્ટી-ઇન-પર્સનને તેમના વૈકલ્પિક સ્કાઈપ, ફેસટાઇમનો ઉલ્લેખ કરવા વિનંતી છે અથવા WhatsApp પર ઉલ્લેખિત એપ્લિકેશનમાંની અન્ય વિગતો સાથે આપવામાં આવે.

પ્રવર્તમાન પરિસ્થિતિની માંગ છે કે, વ્યક્તિઓને કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળે છે. જેથી સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી સુનાવણી રિમોટ વીડિયો કોન્ફરન્સિંગ લિંક્સ દ્વારા હાથ ધરવા માટે જરૂરી તમામ પગલા લઈ રહી છે. એઓઆરએસ / પાર્ટી-ઇન-પર્શનને સુપ્રીમ કોર્ટનાં પરિસરમાં હાલની વીડિયો કોન્ફરન્સિંગ લિંક સુવિધા દ્વારા સુનાવણીમાં ભાગ લેવાના વિકલ્પનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનને પગલે ટોચની કોર્ટે 25 માર્ચના રોજ સૂચિબદ્ધ બાબતોની સુનાવણી સ્થગિત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રનું સંબોધન મંગળવારે મોડી સાંજે જારી કરેલા એક પરિપત્રમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે દેશને સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જે બાદ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, આ 15 બાબતોને લેવામાં આવશે નહીં, તેમજ સુનાવણી સ્થગિત કરી દેવામાં આવશે. આ સૂચિમાં એડવોકેટ્સને ઓન-રેકોર્ડને ચેતવણી પણ આપી હતી કે, વીડિયો કોન્ફરન્સિંગ લિંકને અન્ય લોકો સાથે શેર ન કરવા, કારણ કે ઇમેઇલ પર એડવોકેટ સાથે શેર કરેલી ઓરિજીનલ લિંકને નિષ્ક્રિય કરશે.

ટોચની અદાલતે 23 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના કામકાજની સફળ સુનાવણી હાથ ધરી હતી. ત્રણ બાબતોની સુનાવણી વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. જેમાં ન્યાયાધીશો કોર્ટરૂમમાં બેઠા હતા, જ્યારે વકીલોએ સર્વોચ્ચ અદાલતમાં અલગ સ્થળે દલીલ કરી હતી. આ જ દિવસે જારી કરાયેલા એક પરિપત્રમાં, સર્વોચ્ચ અદાલતે લગભગ લોકડાઉન જેવી સ્થિતિનો આશરો લીધો છે. જેમ કે કોરોના વાઈરસ(કોવિડ -19)નો ફેલાવો સમાવિષ્ટ છે. તેમની નિકટતાને આધારે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં એડવોકેટ અને અન્ય સ્ટાફના પ્રવેશને અચોક્કસ મુદત માટે સ્થગિત કર્યા છે.

ટોચની અદાલતે અગાઉ કોઈ તારીખની સ્પષ્ટતા કર્યા વગર જણાવ્યું હતું કે, એક અથવા બે અદાલતો એક એપ્લિકેશન દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અત્યંત તાકીદપૂર્ણ બાબતો હાથ ધરવા બેસશે, જે ડેસ્કટ ,5 લેપટોપ અથવા મોબાઇલ ફોનમાં સ્થાપિત થશે.

ટોચની અદાલતે એ પણ નિર્દેશ આપ્યો હતો કે, વકીલોની ચેમ્બર અને ઑફિસો બંધ રહેશે. કોર્ટે સલાહ આપી હતી કે, વકીલોએ ઑફિસે હાજર ન રહેવું જોઇએ કારણ કે અંદર કોઈ સફાઇ કર્મચારીને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.