નવી દિલ્હી : કોર્ટે તેના ભાઈ અને પુત્રી ઇલ્તિજા મુફ્તીને તેની માતા મહેબૂબા મુફ્તીને નજરકેદમાં મળવાની છૂટ આપી છે.
મહબૂબા મુફ્તીને 5 ઓગ્સ્ટ 2019થી નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે.
મહબૂબા મુફ્તીને કસ્ટડીમાં રાખવાથી તેમની પુત્રીએ ઈલ્તિજા મુફતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઈલ્તિજા મુફ્તીએ તેમની અરજીમાં જન સુરક્ષા કાયદા હેઠળ મહબૂબા મુફ્તીને કસ્ટડીમાં રાખવા માટેની ચુનૌતી આપવામાં આવી છે.જેમાં તે તેમની માતાની છોડવા માટેની માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ઈલ્તિજાએ આ અરજી દાખલ કરી હતી.