ETV Bharat / bharat

PMC બેંક કૌંભાંડઃ સુપ્રીમ કોર્ટે સુનાવણીની કરી મનાઇ, કહ્યું પહેલા હાઇકોર્ટમાં અપીલ કરો - પીએમસી બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ

નવી દિલ્હીઃ હાઇકોર્ટે પીએમસી બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધને દૂર કરવા માટે તેના ખાતાધારકોના કેસ પર ચર્ચા કરવાની મનાઇ કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, પીએમસી બેંકમાં ખાતુ ધરાવનાર લોકો રાહત માટે હાઇકોર્ટમાં અપીલ કરે.

PMC બેંક કૌંભાંડઃ સુપ્રીમ કોર્ટએ સુનાવણીથી કરી મનાઇ, કહ્યું હાઇકોર્ટમાં કરો અપીલ
author img

By

Published : Oct 18, 2019, 2:23 PM IST

સુપ્રીમ કોર્ટે PMC બેંકમાં ખાતુ ધરાવનારની અપીલ પર વિચાર કરવાની ના પાડી છે, સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરનારાઓએ જણાવ્યું હતુ કે, રાહત માટે હાઇકોર્ટનો સહારો લે.

રંજન ગોગોઇની આગેવાની વાળી બેંચે કહ્યું કે, અમે કલમ 32(રિટ અધિકાર ક્ષેત્ર) મુજબ આ અરજીની સુનાવણી કરવા નથી માંગતા. અરજદારો રાહત માટે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સરકાર આ સ્થિતિની ગંભીરતાથી પરિચિત છે અને ED દોષી વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરી રહી છે.

અરજી કરનારના વકીલ શશાંક સુધીએ કહ્યું કે, તેમને પંજાબ અને મહારાષ્ટ્ર સરકારી બેંકના 500 ખાતાઘારકો તરફથી અરજી કરવામાં આવી છે. આ અરજીમાં આરબીઆઇ તરફથી લગાવવામાં આવેલી રોકને દૂર કરવાની અરજી કરી હતી.

અરજીકરનાર બેજોન કુમાર મિશ્રાએ ઇટીવી ભારતને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટેના આ આદેશથી અમે સંતૃષ્ટ નથી. આશા હતી કે સુપ્રીમ કોર્ટે PMC ખાતાધારકોની સમસ્યાઓનું સમાધાન કરશે. તેમને વધુમાં ઉમેર્યું હતુ કે તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવશે.

સપ્ટેમ્બર 2019માં આરબીઆઇએ પંજાબ અને મહારાષ્ટ્ર બેંકને 6 મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદ પીએમસી બેંકના દરરોજના વ્યવહાર પર પાબંદી લાગી ગઇ હતી.

આ નિર્ણયના કારણે બેંકમાં ખાતુ ધરાવનારમાં ગભરાટ ફેલાયો હતો. તહેવારની સીઝનમાં આ પ્રકારના નિર્ણયથી ગ્રાહકો નાખુશ થયા છે. બેંકમાં લગભગ 45 હજાર કરોડ કૌંભાંડનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Intro:Body:

PMC बैंक घोटाला : सुप्रीम कोर्ट का सुनवाई से इनकार, कहा- हाई कोर्ट में करें अपील

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/sc-refuses-to-entertain-plea-by-pmc-account-holders/na20191018121114178

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.