ETV Bharat / bharat

ZOOM એપ્લિકેશન પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી - Supreme Court

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટની બેંચે ZOOM એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની અરજી પર સરકારને નોટિસ ફટકારી છે.

SC issues notice to Centre on plea seeking ban of zoom
ZOOM એપ્લિકેશન પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી
author img

By

Published : May 22, 2020, 5:03 PM IST

નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટની બેંચે ZOOM એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની અરજી પર સરકારને નોટિસ ફટકારી છે.આ અરજીમાં યોગ્ય કાયદો બનાવવામાં આવે ત્યાં સુધી ઝૂમ એપ્લિકેશનના જાહેર અને સત્તાવાર ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ અરજીમાં સરકાર દ્વારા ઝૂમની સુરક્ષા અને ગોપનીયતા જોખમો અંગે સંપૂર્ણ તકનીકી અભ્યાસ કરવા માટે માર્ગદર્શિકા માંગવામાં આવી છે.હર્ષ ચુગ નામના પાર્ટટાઇમ શિક્ષકે કહ્યું હતું કે, ઝૂમ ગોપનીયતાના અધિકારનો ભંગ કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષામાં અવરોધ લાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.