ETV Bharat / bharat

ભારતીય સિનેમાના મહાનાયક સત્યજીત રેની પુણ્યતિથિ પર તેઓને વંદન

ભારતીય સિનેમાના મહાનાયક સત્યજીત રે એક એવા વ્યક્તિ હતા જેને એકેડેમી દ્વારા ઘરે જઇને લાઇફટાઇમ અચિવમેન્ટનો ઓસ્કાર એકેદમી દ્વારા ઘરે જઈને આપવામાં આવ્યો હતો. 1992માં ફિલ્મ નિર્માતાએ ઓસ્કાર જીત્યો હતો અને 23 એપ્રિલ 1992ના રોજ તેમનું અવસાન થયું હતું.

ભારતીય સિનેમાના
ભારતીય સિનેમાના
author img

By

Published : Apr 23, 2020, 11:34 AM IST

મુંબઈ: આજે ભારતીય સિનેમાના એ મહાનાયકની વરસી છે, જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. સત્યજીત રેએ ભારતીય સિનેમાને વિશ્વમાં આગવી ઓળખ અપાવી હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ઓસ્કાર એકેડેમીએ 1992માં સત્યજીત રેને લાઇફટાઇમ અચિવમેન્ટ ઓસ્કાર એવોર્ડ આપવાની જાહેરાત કરી, પરંતુ ત્યારે રે ખૂબ બીમાર હતા તેમજ હોસ્પિટલમાં દાખલ હતા. આ કારણે અધિકારીઓએ તેઓને ઘરે જઇને જ ઓસ્કર આપવાનું નક્કી કર્યું હતું. તેમણે લગભગ 36 વર્ષની કારકીર્દિમાં ઘણાં રાષ્ટ્રીય પુરસ્કારો અને ટાઇટલ જીત્યા હતા. તેમને દુનિયાના ફિલ્મ નિર્માતા માનવામાં આવે છે. 23 એપ્રિલ 1992માં જ તેમનું નિધન થયું હતું.

ઓસ્કાર મળ્યાના થોડાક સમય બાદ જ તેમનું હદયરોગના હુમલાથી મોત થયું હતું. રેએ કુલ 36 ફિલ્મોનું નિર્દશન કર્યું છે. તેમની પહેલી ફિલ્મે 11 ઇન્ટરનેશનલ એવૉડ જીત્યા છે. ભારત સરકાર દ્વારા તેમને 32 વખત નેશનલ ફિલ્મ એવૉડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ મહાન વ્યકિત અને દુનિયાને સિનેમાનું વરદાન આપનારાને તેમની 28મી પુણ્યતિથિ પર તેમને વંદન.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.