ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: સતારા લોકસભા સીટ પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે મંગળવારના રોજ જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્રની સતારા સીટ પર પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે. રાજ્યમાં આ જ દિવસે 288 સીટ પર વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ તમામ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.

satara lok sabha by election
author img

By

Published : Sep 24, 2019, 1:10 PM IST

Updated : Sep 24, 2019, 2:36 PM IST

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પેટાચૂંટણી માટે વિગતો શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે, તો વળી નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર છે.

અહીં નામાંકનની ચકાસણી 5 ઓક્ટોબરના રોજ થશે, તથા નામાંકન પાછા ખેંચવાની તારીખ 7 ઓક્ટોબર છે.

સતારા લોકસભા સીટ પર પેટા ચૂંટણી એટલા માટે કરાવામાં આવી છે કે, અહીં એનસીપીના નેતા અને સાંસદ ઉદયનરાજે ભોસલે 14 સપ્ટેમ્બરના રોજ પોતાના પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભોસલે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.

ભોસલે સતારા લોકસભા સીટ પર ત્રણ વાર 2009, 2014 અને 2019માં ચૂંટાયા હતા.

Intro:Body:

મહારાષ્ટ્ર ચૂંટણી: સતારા લોકસભા સીટ પર 21 ઓક્ટોબરે મતદાન

નવી દિલ્હી: ચૂંટણી પંચે મંગળવારના રોજ જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્રની સતારા સીટ પર પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે. રાજ્યમાં આ જ દિવસે 288 સીટ પર વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ તમામ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પેટાચૂંટણી માટે વિગતો શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે, તો વળી નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર છે.

અહીં નામાંકનની ચકાસણી 5 ઓક્ટોબરના રોજ થશે, તથા નામાંકન પાછા ખેંચવાની તારીખ 7 ઓક્ટોબર છે.

સતારા લોકસભા સીટ પર પેટા ચૂંટણી એટલા માટે કરાવામાં આવી છે કે, અહીં એનસીપીના નેતા અને સાંસદ ઉદયનરાજે ભોસલે 14 સપ્ટેમ્બરના રોજ પોતાના પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભોસલે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.

ભોસલે સતારા લોકસભા સીટ પર ત્રણ વાર 2009, 2014 અને 2019માં ચૂંટાયા હતા. 

Conclusion:
Last Updated : Sep 24, 2019, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.