ETV Bharat / bharat

CBI દ્વારા બંગાળના પોલીસ અધિકારીની ફરી કરાઈ પૂછપરછ

author img

By

Published : May 30, 2019, 2:24 PM IST

ન્યૂઝ ડેસ્કઃ CBIએ કરોડો રૂપિયાના શારદા ચિટફંડ ગોટાળાના મામલામાં પશ્ચિમ બંગાળના IPS અધિકારી અર્નવ ઘોષની ગુરૂવારે ફરી પૂછપરછ કરી હતી. CBIએ ઘોષ સાથે બુધવારે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.

CBI દ્વારા બંગાળના પોલીસ અધિકારીનિ ફરી પુછરછ કરવામાં આવી.

ઘોષ પોંજી ગોટાળાની સૌથી પહેલા તપાસ કરનાર ખાસ તપાસ ટીમના સભ્યોમાં સમાવેશ હતો.

પોલીસ અધિકારી સવારે લગભગ 10 વાગે સોલ્ટ લેક સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં CBI ઓફિસ પહોંચ્યા હતા. CBIએ આ સપ્તાહમાં ઘોષ સિવાય બંગાળ પોલીસના ઘણા પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી છે.આ અધિકારીઓમાં સારદા કેસના પહેલા તપાસ અધિકારી પણ સામેલ છે.

CBI દ્વારા કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારને પણ સંમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેમના અવકાશનો હવાલો આપતા સાત દિવસની મુદત આપવા માટે એક પત્ર લખ્યો હતો. CBIએ કુમારને હજી બીજી વખત સંમન્સ નથી મોકલ્યુ

Intro:Body:

सारदा घोटाला : सीबीआई ने बंगाल के पुलिस अधिकारी से दोबारा पूछताछ की

સારદા ગોટાળો CBI એ બંગાલના પોલીસ અધિકારી નિ ફરી પુછરછ કરવામાં આવી.

कोलकाता, 30 मई (आईएएनएस)| केंद्रीय जांच ब्यूरो ने करोड़ों रुपये के सारदा चिट फंड घोटाले के संबंध में पश्चिम बंगाल के आईपीएस अधिकारी अर्नब घोष से गुरुवार को दोबारा पूछताछ की। सीबीआई ने घोष से बुधवार को लगभग नौ घंटों तक पूछताछ की थी। सीबीआई के एक सूत्र ने यह जानकारी दी।

CBIએ કરોડો રુપીયાના સારદા ચિટફંડ ગોટાળાના મામલામાં પશ્ચિમ બંગાળના IPS અધિકારી અર્નવ ઘોષની ગુરુવારે  ફરી પુછરછ કરવામાં આવી. CBIએ ઘોષ સાથે બુધવારે લગભગ 9 કલાક સુધી પુછપરછ કરી હતી.CBI ના સુત્ર થી માહીતી મળી રહી છે.

घोष पोंजी घोटाला मामलों की सबसे पहले जांच करने वाली विशेष जांच टीम के सदस्यों में शामिल थे।

ઘોષ પોંજી ગોટાળાની  સૌથી પહેલા તપાસ કરનાર ખાસ તપાસ ટીમના સભ્યોમાં સમાવેશ હતો

पुलिस अधिकारी सुबह लगभग 10 बजे साल्ट लेक स्थित सीजीओ कॉम्प्लेक्स में सीबीआई कार्यालय पहुंचे।

પોલીસ અધિકારી સવારે લગભગ 10 વાગે  સોલ્ટ લેક સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં  CBI ઓફિસ પહોંચ્યા

सीबीआई ने इस सप्ताह घोष के अलावा बंगाल पुलिस के कई पुलिस अधिकारियों से पूछताछ की है। इन अधिकारियों में सारदा मामले के पहले जांच अधिकारी भी शामिल हैं।

CBIએ આ સપ્તાહમાં ઘોષ સિવાય બંગાળ પોલીસના ઘણા પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી છે.આ અધિકારીઓમાં સારદા કેસના પહેલા તપાસ અધિકારી પણ સામેલ છે

सीबीआई ने कोलकाता के पूर्व पुलिस आयुक्त राजीव कुमार को भी समन भेजा था लेकिन उन्होंने अपने अवकाश का हवाला देते हुए सात दिनों की मोहलत देने के लिए एक पत्र लिखा था।

CBI દ્વારા કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારને પણ સંમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેમના અવકાશનો હવાલો આપતા  સાત દિવસની મુદત આપવા માટે એક પત્ર લખ્યો હતો.

सीबीआई ने कुमार को अभी दोबारा समन नहीं भेजा है।

CBIએ કુમારને હજી બીજી વખત સંમન્સ નથી મોકલ્યુ

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.