સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક ધોરણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડી જ વારમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે લીલાવતી હોસ્પિટલ તેમને મળવા પહોંચશે.
મહારાષ્ટ્ર: સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થયો, લીલાવતીમાં દાખલ - Sanjay Raut admitted
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક બાજુ રાજકીય ગરમાવો તેની ચરમસીમા પર પહોંચ્યો છે. ચૂંટણી પરિણામથી સતત રાજકીય ચર્ચાઓમાં અને ગઠબંધન સરકાર ભૂમિકા સ્પષ્ટ કરતા શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને નેતા સંજય રાઉતની આજે અચાનક તબિયત ખરાબ થઈ છે.
![મહારાષ્ટ્ર: સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થયો, લીલાવતીમાં દાખલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5029075-thumbnail-3x2-l.jpg?imwidth=3840)
સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક ધોરણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડી જ વારમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે લીલાવતી હોસ્પિટલ તેમને મળવા પહોંચશે.
મહારાષ્ટ્ર: સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થયો, લીલાવતીમાં ભરતી
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક બાજુ રાજકીય ગરમાવો તેની ચરમસીમા પર પહોંચ્યો છે. ચૂંટણી પરિણામથી સતત રાજકીય ચર્ચાઓમાં અને ગઠબંધન સરકાર ભૂમિકા સ્પષ્ટ કરતા શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને નેતા સંજય રાઉતની આજે અચાનક તબિયત ખરાબ થઈ છે.
સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક ધોરણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Conclusion: