ETV Bharat / bharat

સાહો બની 'india's bigest blockbuster of the year', 5 દિવસની કમાણી 350 કરોડ - પ્રભાસ અને શ્રદ્ધા કપૂર

મુંબઈ: પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત હાલમાં રિલીઝ ફિલ્મ સાહોએ પોતાની રિલીઝના ફક્ત પાંચ જ દિવસની અંદર 350 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. એવામાં ફિલ્મ નિર્માતાઓએ india's bigest blockbuster of the year ટેગલાઈન સાથે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

file
author img

By

Published : Sep 5, 2019, 4:23 PM IST

આ ફિલ્મે દુનિયાભરમાં 350 કરોડની કમાણી કરી છે. તો આ બાજુ તેના હિંદી વર્જને પાંચ દિવસમાં જ 102 કરોડની કમાણી કરી છે.

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંત રમેશ બાલાએ ટ્વીટર પર પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે. હેશટેગસાહો 350 કરોડ પ્લસ પાંચ દિવસની અંદર.

સાહોના હિંદી વર્જન વિશે બાલાએ ટ્વીટ કરી લખ્યું છે કે, સાહોએ સમગ્ર ભારતમાં 100 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે. મંગળવારે આ ફિલ્મે લગભગ 8 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પાંચ દિવસમાં કુલ કમાણી 102 કરોડની થઈ છે.

ફિલ્મના નિર્માતાઓએ ઈસ્ટાગ્રામ પર નવા પોસ્ટર સાથે શેર કરી આ ફિલ્મને બોક્સ ઓફિસના કલેક્શનની ઉજવણી કરી છે. પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, મેક વે ફોર ઈન્ડિયાઝ બિગેસ્ટ બ્લોકબસ્ટર ઓફ દ ઈયર.

જણાવી દઈએ કે, સાહો ફિલ્મ એક સાથે તેલુગૂ, તમિલ અને હિંદીમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રદ્ધા કપૂર, નીલ નિતિન મુકેશ, મુરલી શર્મા, ચંકી પાંડે અને જૈકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

Intro:Body:

સાહો બની 'india's bigest blockbuster of the year', 5 દિવસની કમાણી 350 કરોડ

મુંબઈ: પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત હાલમાં રિલીઝ ફિલ્મ સાહોએ પોતાની રિલીઝના ફક્ત પાંચ જ દિવસની અંદર 350 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. એવામાં ફિલ્મ નિર્માતાઓએ india's bigest blockbuster of the year ટેગલાઈન સાથે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

આ ફિલ્મે દુનિયાભરમાં 350 કરોડની કમાણી કરી છે. તો આ બાજુ તેના હિંદી વર્જને પાંચ દિવસમાં જ 102 કરોડની કમાણી કરી છે.

વ્યાપારના નિષ્ણાંત રમેશ બાલાએ ટ્વીટર પર પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે. હેશટેગસાહો 350 કરોડ પ્લસ પાંચ દિવસની અંદર.

સાહોના હિંદી વર્જન વિશે બાલાએ ટ્વીટ કરી લખ્યું છે કે, સાહોએ સમગ્ર ભારતમાં 100 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે. મંગળવારે આ ફિલ્મે લગભગ 8 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પાંચ દિવસમાં કુલ કમાણી 102 કરોડની થઈ છે.

ફિલ્મના નિર્માતાઓએ ઈસ્ટાગ્રામ પર નવા પોસ્ટર સાથે શેર કરી આ ફિલ્મને બોક્સ ઓફિસના કલેક્શનની ઉજવણી કરી છે. પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, મેક વે ફોર ઈન્ડિયાઝ બિગેસ્ટ બ્લોકબસ્ટર ઓફ દ ઈયર. 

જણાવી દઈએ કે, સાહો ફિલ્મ એક સાથે તેલુગૂ, તમિલ અને હિંદીમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રદ્ધા કપૂર, નીલ નિતિન મુકેશ, મુરલી શર્મા, ચંકી પાંડે અને જૈકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.