ETV Bharat / bharat

સરહદ તણાવ વચ્ચે રશિયામાં ચીનની સાથે સૈન્ય અભ્યાસ કરશે ભારત

author img

By

Published : Aug 26, 2020, 6:46 PM IST

રશિયામાં આગામી મહિનામાં સૈન્ય અભ્યાસ આયોજિત કરવા જઈ રહ્યું છે. આ સૈન્ય અભ્યાસ કાવકાઝમાં આયોજિત થશે. આ સૈન્ય અભ્યાસમાં ભારત-ચીન સહિત અંદાજે 20 દેશો ભાગ લેશે. આ સૈન્ય અભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે ભારત ચીન સરહદ વચ્ચે તણાવ શરૂ છે. અભ્યાસ દરમિયાન સૈનિકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

Kavkaz 20
સૈન્ય અભ્યાસ

હૈદરાબાદ : ભારત આગામી મહિનામાં રશિયામાં આયોજિત બહુપક્ષીય વૉર ગેમ અટલે કે, યુદ્ધાભ્યાસમાં તેમની ત્રણ સેનાઓની એક ટૂકડીને મોકલશે. કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદ ભારત પ્રથમ વખત કોઈ મેગા મિલિટ્રી ડ્રિલમાં ભાગ લેવા જઈ રહ્યું છે.

કાવકાઝ 2020 સ્ટ્રૈટજિક કમાંડ પોસ્ટ એકસસાઈઝમાં ભારત સિવાય ચીન, પાકિસ્તાન અને શંધાઈ સહયોગ સંગઠનના અંદાજે 20 દેશો ભાગ લેશે.આ મેગા મિલિટ્રી ડ્રિલ દક્ષિણી રુસના અસ્ત્રાખન વિસ્તારમાં 15 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત-ચીનના સૌનિકો આતંકવાદને રોકવા માટે મિલિટ્રી ડ્રિલમાં એક સાથે અભ્યાસ કરશે.

આ સૈન્ય અભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે સરહદ તણાવ ચાલી રહ્યો છે. જેને લઈ બંન્ને દેશોએ સરહદ પર અંદાજે 100,000 સૌનિકો તૈયાર કર્યા છે. એટલું જ નહિ બંન્ને દેશોએ સરહદ પર મિસાઈલ તેમજ અનેક સુરક્ષા ઉપકરણ પણ તૈયાર કર્યા છે.

આપને જણાવી દઈએ કે, 15 જૂનના પૂર્વી લદ્દાખમાં ભારત- ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીનના અંદાજે 43 સૌનિકો ઘાયલ થયા હતા. પરંતુ ચીને હજુ સુધી કોઈ આધિકારીક પુષ્ટિ થઈ નથી.

ભારત અને ચીન બંન્ને દેશોએ કાવકાઝ 2020 (Kavkaz 2020)માં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ એ વાતનો સંકેત આપે છે કે, બંન્ને દેશો રશિયાના નજીક છે. બંન્ને દેશોનું એક સાથે ભાગ લેવો રશિયાની પ્રતિષ્ઠાને પણ વધારશે. કારણે કે, હાલમાં જ ભારત અને ચીન સરહદ વિવાદને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાને નકારી હતી.

પૂર્વી લદ્દાખમાં તણાવને ઓછો કરવા માટે ભારત-ચીન વચ્ચે બેઠકોનો સીલસીલો ચાલું છે, પરંતુ હવે સરહદ પર તણાવ ઓછો થવાના કોઈ સંકેત જોવા મળતા નથી. ત્યારે બંન્ને દેશો વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલી શકે છે.

16 સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહેલો આ સૈન્ય અભ્યાસ ત્સેન્ટ્ર નજીક થશે. આપને જણાવી દઈએ કે, ત્સેન્ટ્ર એક સૈન્ય અભ્યાસ હતો . જે 2019માં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ભારત, ચીન અને પાકિસ્તાન સહિત અન્ય કેટલાક દેશોએ ભાગ લીધો હતો.

આ સૈન્ય અભ્યાસમાં ભારતના ડોગરા રેજિમેન્ટથી વધુ સૈનિકો ભાગ લેશે. ભારત તરફથી અંદાજે 180 સૌનિકો ભાગ લેશે. જેમાં વાયુસેના નૌ સેનાના સૌનિકો સામેલ થશે.2018 અને 2019ની જેમ ચીન અભ્યાસ માટે સૌનિકોની મોટી ટુકડી મોકલી શકે છે, પરંતુ ગત્ત વર્ષની તુલનામાં આ વર્ષ ઓછા સૌનિકો સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે.

કોરોના સંકટ વચ્ચે આ વર્ષ માત્ર 13,000 સૌનિકો આ અભ્યાસમાં ભાગ લેશે, તો 2019ના યુદ્ધાભ્યાસમાં અંદાજે 128,000 સૌનિકો , 20,000 સૌનિકો ટુકડીઓ, 600 વિમાનો અને 15 હજાર જહાજો સામેલ કરવામાં ભારતીય લશ્કરે પૂર્વી લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં કેવી રીતે ટેન્કર્સ તૈનાત કર્યા?, વાંચો વિશેષ લેખઆવ્યા હતા.

રશિયા દર ચાર વર્ષમાં 4 સૈન્ય અભ્યાસ આયોજિત કરે છે. જેમાં અભ્યાસને રોટેશનના આધાર પર કરે છે. આ સૈન્ય અભ્યાસને રશિયા વોસ્તોક, જૈપદ, ત્સેન્ટ્ર અને કાવકાઝામાં આયોજિત કરે છે. આ પહેલા 2012 અને 2016માં કાવકાઝામાં સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ પહેલા જૂનમાં રશિયાની રાજધાની મૉસ્કોના ઐતિહાસિક રેડ સ્ક્વૉયરમાં થયેલી વિક્રી ડે પરેડમાં પણ ભારતની ત્રણેય સેનાઓના એક સંયુકત દળે ભાગ લીધો હતો.

દ્રિતીય વિશ્વ યુદ્ધમાં નાજી જર્મની ઉપર રશિયાની જીતની 75મી વર્ષગાંઠ પર યોજાયેલા કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. ભારત અને ચીન બંન્ને શંધાઈ સહયોગ સંગઠનના સભ્ય છે. ભારત 2017માં સંગઠનનો સભ્ય બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.