ભારત સ્થિત રશિયન દૂતાવાસે એક ટ્વી્ટ કરીને કહ્યું કે, PM મોદી રશિયાની સાથે રણનીતિક ભાગેદારીને વધારવા માટે તેમના અસાધારણ યોગદાન માટે સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફાએ PM મોદીને UAEનું સવોચ્ચ સમ્માન શેખ ઝાયદ મેડલથી સમ્માનિત કર્યા હતા.