લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ ચરણમાં સમગ્ર દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠક માટે આજે વોટિંગ પ્રક્રિયાની શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ ચરણમાં આંધ્રપ્રદેશ,અરૂણાચલ પ્રદેશ, મેધાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વિપ, અંડમાન તથા નિકોબાર દ્વિપ સમૂહ આ સાથે તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે આજે મતદાન થશે.
-
RSS Chief Mohan Bhagwat after casting his vote for the Nagpur parliamentary constituency in the #LokSabhaElections2019: Voting is our duty, everyone should vote. pic.twitter.com/iC8pkirwc5
— ANI (@ANI) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">RSS Chief Mohan Bhagwat after casting his vote for the Nagpur parliamentary constituency in the #LokSabhaElections2019: Voting is our duty, everyone should vote. pic.twitter.com/iC8pkirwc5
— ANI (@ANI) April 11, 2019RSS Chief Mohan Bhagwat after casting his vote for the Nagpur parliamentary constituency in the #LokSabhaElections2019: Voting is our duty, everyone should vote. pic.twitter.com/iC8pkirwc5
— ANI (@ANI) April 11, 2019
આ સિવાય પ્રથમ ચરણમાં અસમ, બિહાર, છત્તીસગઠ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની અમુક લોકસભા બેઠકો માટે મતદાન થશે.