ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. પાકિસ્તાને જાધવને ફાંસીની સજા આપી હતી. જેના પર આંતરરાષ્ટ્રીય કોર્ટે રોક લગાવી છે. જેને લઇને આજે ભારતમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર લગાવી રોક, ભારતને મળી જીત - victory
21:18 July 17
કુલભૂષણ જાધવને લઇને વડોદરા શહેરના યુવાનોની પ્રતિક્રીયા
21:15 July 17
કુલભૂષણ જાધવને લઇને સરકારી વકીલ ઉજ્જવલ નિકમની પ્રતિક્રીયા
21:14 July 17
જાધવની ફાંસીની સજાને લઇને કેંન્દ્રિય વિદેશ પ્રધાન ડો. એસ જયશંકરે ટ્વિટ કર્યુ
21:10 July 17
જાઘવની ફાંસીની સજા પર રોકને લઇને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું
20:51 July 17
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતનો સૌથી મોટો વિજય, ભારત માટે આ ઐતિહાસિક દિવસ: CM વિજય રૂપાણી
20:49 July 17
સંરક્ષણ પ્રધાને પણ ટ્વિટ કરી ભારતની જીત ગણાવી હતી.
20:48 July 17
જાઘવની ફાંસીની સજાની રોક પર દિલ્હીના મુખ્યપ્રધાને પણ ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી હતી.
20:24 July 17
ફાંસીની સજાને રોકને લઇને સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી ભારતની જીત ગણાવી હતી.
20:13 July 17
ફાંસીની સજા પર રોક લાગતાની સાથે પ્રશંસકે જણાવી જીતની ખુશી
19:47 July 17
કુલભૂષણ જાધવની સજા પર રોક લાગવાને લઇને આજે તેઓના પ્રશંસકોએ ખાસ ઉજવણી કરી હતી.

ICJ ने कुलभूषण जाधव की फांसी पर लगाई रोक, भारत को मिली जीत
Conclusion: