ETV Bharat / bharat

મસુરી નજીક કાર ખાઈમાં ખાબકી, 5 લોકોના મોત

author img

By

Published : Oct 15, 2019, 10:11 AM IST

મસુરીઃ ઉત્તરાખંડના ટિહરી શહેર નજીક એક પુલ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર ઉંડી ખાઈમાં જઈ ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે.

કાર અકસ્માત

ઉત્તરાખંડના ટીહરી નજીક ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. ટીહરી જિલ્લાના નૈનબાગ પાસે નયલાદ પુલ નજીક ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર ઉંડી ખાઈમાં જઈ ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.

કારમાં કુલ 7 લોકો સવાર હતાં. જેમાંથી પ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ગંભીર બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાહત અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી છે.

Intro:Body:

Road Accident near Mussoorie 5 people Died

મસુરી નજીક ખાઈમાં ખાબકી કાર, 5 લોકોના મોત

મસુરીઃ  ઉત્તરાખંડના ટિહરી શહેર નજીક એક પુલ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર કાર પરથી કાબુ  ગુમાવતા કાર ઉંડી ખાઈમાં જઈ ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડના ટીહરી નજીક ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો.  ટીહરી જિલ્લાના નૈનબાગ પાસે નયલાદ પુલ નજીક ડ્રાઈવર કાર પરથી કાબુ ગુમાવતા કાર ઉંડી ખાઈમાં જઈ ખાબકી હતી. આ દુ્રઘટનામાં  5 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.

કારમાં કુલ 7 લોકો સવાર હતા. જેમાંથી પ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ગંભીર બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાહત  અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી છે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.