ETV Bharat / bharat

દેવપ્રયાગમાં મોટી દુર્ઘટના, કાર ખીણમાં પડતા 5ના મોત - uttrakhand news

ઉત્તરાખંડઃ દેવપ્રયાગમાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. દેવપ્રયાગ-ઋષિકેશ માર્ગ પર એક અલ્ટો કાર અનિયંત્રિત થઈને 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે.

road-accident-in-devprayag-5-died-and-1-injured-in-rishikesh
દેવપ્રયાગમાં મોટી દુર્ઘટના, ખીણમાં વાહન પડતા 5ના મોત
author img

By

Published : Jan 16, 2020, 1:26 PM IST

દોડધામ વચ્ચે લોકોએ આ અંગે પોલીસને માહિતી આપી હતી. જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. દેવપ્રયાગ-ઋષિકેશમાં એક અલ્ટો કાર ઉંડી ખીણમાં ખાબકી ગઈ છે. આ ઘટના દરમિયાન કારમાં 6 લોકો સવાર હતા. જેમાંના 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

Intro:Nh58 देवप्रयाग-ऋषिकेश, सकनिधार के समीप 01 वाहन लगभग 200 mtr खाई में गिरने से 05 व्यक्ति की मृत्यु व 01 गंभीर घायल।। घायल को chc देवप्रयाग ले जाया गया।।Body:Nh58 देवप्रयाग-ऋषिकेश, सकनिधार के समीप 01 वाहन लगभग 200 mtr खाई में गिरने से 05 व्यक्ति की मृत्यु व 01 गंभीर घायल।। घायल को chc देवप्रयाग ले जाया गया।।Conclusion:Nh58 देवप्रयाग-ऋषिकेश, सकनिधार के समीप 01 वाहन लगभग 200 mtr खाई में गिरने से 05 व्यक्ति की मृत्यु व 01 गंभीर घायल।। घायल को chc देवप्रयाग ले जाया गया।।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.