તેલંગણાના એક શહેર જમ્મીકુંટામાં લોકોનું જીવન દરરોજ સવારે 8 વાગ્યે એક મિનિટ માટે થંભી જાય છે. કારણ કે અહીંના લોકો રાષ્ટ્રગાનના સમ્માન માટે દરરોજ સવારે 1 મિનિટ માટે રોકાઈ જાય છે. 15 ઓગસ્ટ 2017થી દરરોજ લોકોના આ નિત્યક્રમ બની ગયો છે. આ શહેર હૈદરાબાદથી લગભગ 140 કિમી દૂર કરીમનગર જીલ્લામાં આવેલું છે.
રાષ્ટ્રગીત માટે ઉભેલા લોકો (સૌજન્ય: ફેસબુક @jammikunta) પ્રાપ્ત માહિતી મુજબ, લોકલ પોલીસની આ પહેલ છે. આનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભકિતની ભાવના જગાડવાનો છે. લોકોને ઠીક 7:58 વાગ્યે સચેત કરવા માટે શહેરના 16 સ્થાનો પર સાર્વજનિક સંબોધનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાથી તેલુગૂ તેમજ હિંદી ભાષામાં ઘોષણા કરવામાં આવે છે. આ ઘોષણાના 2 સેકંડ બાદ જ રાષ્ટ્રગીત શરુ થઈ જાય છે.
રાષ્ટ્રગીત માટે ઉભેલા લોકો (IANS) રાષ્ટ્રગીત દરમિયાન વાહનોનું અવરજવર પણ બંધ થઈ જાય છે તેમજ લોકો ચાલવાનું બંધ કરી દે છે. રાષ્ટ્ર ધ્વજને સલામી આપવા માટે ઓફિસ જનાર લોકો, શ્રમિક તેમજ શાળાએ જતાં બાળકો પણ 52 સેકંડ માટે રોકાઈ જાય છે. જેવું રાષ્ટ્રગીત પૂર્ણ થાય છે તેવા જ દેશભક્તિ ગીત વાગવાના ચાલું થઈ જાય છે પરંતુ લોકો આગળ વધવા લાગે છે તેમજ તેઓની દિનચર્યામાં વ્યસ્ત થઈ જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 2 વર્ષોથી પોલીસ વોલિંટિયર્સની મદદથી લોકોને રાષ્ટ્રગીતનું મહત્વ સમજાવી રહ્યા છે અને હવે લોકો પણ આનાથી ટેવાઈ ગયા છે. તેમજ લોકો પણ આને માટે તૈયાર રહે છે.
રાષ્ટ્રગીત માટે ઉભેલા લોકો (સૌજન્ય: ફેસબુક @jammikunta) 2 વર્ષ પહેલા જમ્મીકુંટા પોલીસ ઈંસ્પેક્ટર પિંગિલી પ્રશાંત રેડ્ડીએ લોકોમાં દેશ ભાવના જગાડવા માટે રાષ્ટ્રગીત ગાવાનો લોકોને પ્રયાસ કરાવ્યો હતો જે સફળ પણ થયો છે. રેડ્ડી કહે છે કે, જ્યારે સર્વોચ્ચ અદાલતમાં સિનેમાઘરોમાં દરેક શો પહેલા રાષ્ટ્રગીત ચલાવવાનું આવશ્યક કરાયું, તો મેં વિચાર્યું કે શા માટે નહી શહેર સ્તર પર પણ આ જ કામ કરવામા આવે. આ વિચારને સમાજના બધા વર્ગો લોકોનો સારો ટેકો મળ્યો'
જમ્મીકુંટાની ઓળખ છે આ ગાંધી ચોક જમ્મીકુંટાના આ અભ્યાસથી પ્રેરિત થઈને, 2018 માં પેદ્દાપલ્લી જીલ્લાના ગોદાવરીખાની શહેરમાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી હતી. ત્યાં પણ લોકોએ આમ કરવામાં સફળતા મળી.
ગોદાવરીખાની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ દ્વારા સ્થાનિક અધિકારીઓની મદદ 25 સ્થાનો પર જાહેર સંબોધનની વ્યવસ્થા પ્રસ્થાપિત કરી અને સમગ્ર શહેરમાં 111 રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા.

Intro:Body:
राष्ट्रगान का सम्मान : हर दिन एक मिनट के लिए रुक जाता है तेलंगाना का ये शहर
ETV
ETV
ETV
राष्ट्रगान का सम्मान : हर दिन एक मिनट के लिए रुक जाता है तेलंगाना का ये शहर
ETV
तेलंगाना के एक कस्बे में लोगों का जीवन ठीक आठ बजे एक मिनट के लिए रुक जाता है. सभी लोग ठीक इस समय राष्ट्रगान के लिए स्थिर हो जाते हैं. साल 2017 से सभी लोगों की यही दिनचर्या है.
हैदराबाद: तेलंगाना के एक कस्बे जम्मीकुंटा में जीवन हर दिन सुबह 8 बजे एक मिनट ठहर सा जाता है, क्योंकि यहां लोग राष्ट्रगान गाने के लिए हर रोज एक मिनट रुक जाते हैं. 15 अगस्त 2017 से लोग हर दिन इसे नित क्रिया की तरह ही कर रहे हैं. ये कस्बा हैदराबाद से 140 किलोमीटर दूर स्थित करीमनगर जिले में स्थित स्थित हैjammikunta etv bharatजम्मीकुंटा की पहचान है ये गांधी चौक. (सौ: फेसबुक@jammikunta)लोकल पुलिस इंस्पेक्टर की यह एक पहल है. इसका उद्देश्य लोगों में देशभक्ति की भावना जगाना है.हर रोज सुबह के ठीक 7.58 बजे लोगों को सचेत करने के लिए शहर के 16 स्थानों पर सार्वजनिक संबोधन की व्यवस्था की गई है. यहां से तेलुगू और हिंदी में घोषणा की जाती है और दो सेकंड बाद राष्ट्रगान बजना शुरू होता है.jammikunta etv bharatराष्ट्रगान के लिए खड़े लोग. (IANS)इस दौरान वाहनों का आवागमन रुक जाता है और लोग पैदल चलना बंद कर देते हैं. सभी कुछ चंद सेकेंड के लिए थम जाता है. राष्ट्रीय ध्वज को सलामी देने के लिए ऑफिस जाने वाले लोग, श्रमिक और स्कूली बच्चे 52 सेकंड तक रुकते हैं.जैसे ही राष्ट्रगान खत्म होता है देशभक्ति गाने बजाए जाते हैं, लेकिन लोग फिर आगे बढ़ जाते हैं और अपनी दिनचर्या में व्यस्त हो जाते हैं.पिछले दो वर्षो में शहर की पुलिस ने वॉलिंटियर्स की मदद से नागरिकों को राष्ट्रगान के प्रति सम्मान करने का प्रशिक्षण दिया है. लोग अब इसके आदी हो गए हैं. हर दिन वे इसके लिए तैयार रहते हैं.jammikunta etv bharatराष्ट्रगान के लिए खड़े लोग. (सौ: फेसबुक@jammikunta)दो साल पहले जम्मीकुंटा पुलिस इंस्पेक्टर पिंगिली प्रशांत रेड्डी ने लोगों में देशभक्ति की भावना को बढ़ावा देने के लिए इस अभ्यास की शुरुआत की और उनका ये प्रयास सफल भी हुआ.रेड्डी ने कहा, 'जब सर्वोच्च न्यायालय ने सिनेमाघरों में हर शो से पहले राष्ट्रगान बजाना अनिवार्य कर दिया, तो मैंने सोचा कि क्यों न शहर स्तर पर भी यही काम किया जाए. इस विचार को समाज के सभी वर्गो के लोगों का अच्छा समर्थन मिला.'करीमनगर जिले के पुलिस अधीक्षक कमलासन रेड्डी सहित वरिष्ठ अधिकारियों ने उनके विचार की सराहना की. साथ ही उन्होंने जल्द से जल्द विभिन्न स्थानों पर 16 लाउड स्पीकर लगाए.jammikunta etv bharatराष्ट्रगान के लिए खड़े लोग. (सौ: फेसबुक@jammikunta)पुलिस अधिकारी को लगता है कि नागरिकों में देशभक्ति और गर्व की भावना पैदा करने के अलावा, राष्ट्रगान के साथ दिन की शुरुआत करना उन्हें दिन भर सक्रिय रखने में मददगार हो सकता है.जम्मीकुंटा के इस अभ्यास से प्रेरित होकर, 2018 में पेद्दापल्ली जिले के गोदावरीखानी शहर में इसी तरह की पहल की गई. वहां पर भी लोगों को ऐसा करने में सफलता हासिल हुई.गोदावरीखानी चेंबर ऑफ कॉमर्स एंड ट्रेड ने स्थानीय अधिकारियों की मदद से 25 जगहों पर सार्वजनिक संबोधन की व्यवस्था प्रणाली स्थापित की और पूरे शहर में 111 राष्ट्रीय ध्वज फहराए गए.(आईएएनएस इनपुट
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
રાષ્ટ્રગીતનું સમ્માન: દરરોજ 1 મિનિટ માટે થંભી જાય છે તેલંગણાનું આ શહેર
તેલંગણાનું એક શહેર એવું છે જ્યાં ઠીક 8 વાગ્યે લોકોનું જીવન થંભી જાય છે. બધા જ લોકો ઠીક આ સમયે રાષ્ટ્રગીત માટે સ્થિર ઉભા રહી જાય છે. 2017 થી સતત આ દિનચર્યા લોકની છે.
હૈદરાબાદ: તેલંગણાના એક શહેર જમ્મીકુંટામાં લોકોનું જીવન દરરોજ સવારે 8 વાગ્યે એક મિનિટ માટે થંભી જાય છે. કારણ કે અહીંના લોકો રાષ્ટ્રગાનના સમ્માન માટે દરરોજ સવારે 1 મિનિટ માટે રોકાઈ જાય છે. 15 ઓગસ્ટ 2017 થી દરરોજ લોકોના આ નિત્યક્રમ બની ગયો છે. આ શહેર હૈદરાબાદથી લગભગ 140 કિમી દૂર કરીમનગર જીલ્લામાં આવેલ છે.
જાણવામાં આવી રહ્યું છે કે, લોકલ પોલીસની આ પહેલ છે. આનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભકિતની ભાવના જગાડવાનો છે. લોકોને ઠીક 7:58 વાગ્યે સચેત કરવા માટે શહેરના 16 સ્થાનો પર સાર્વજનિક સંબોધનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાથી તેલુગૂ તેમજ હિંદી ભાષામાં ઘોષણા કરવામાં આવે છે. આ ઘોષણાના 2 સેકંડ બાદ જ રાષ્ટ્રગીત શરુ થઈ જાય છે.
રાષ્ટ્રગીત દરમિયાન વાહનોનું અવરજવર પણ બંધ થઈ જાય છે તેમજ લોકો ચાલવાનું બંધ કરી દે છે. રાષ્ટ્ર ધ્વજને સલામી આપવા માટે ઓફિસ જનાર લોકો, શ્રમિક તેમજ શાળાએ જતાં બાળકો પણ 52 સેકંડ માટે રોકાઈ જાય છે. જેવું રાષ્ટ્રગીત પૂર્ણ થાય છે તેવા જ દેશભક્તિ ગીત વાગવાના ચાલું થઈ જાય છે પરંતુ લોકો આગળ વધવા લાગે છે તેમજ તેઓની દિનચર્યામાં વ્યસ્ત થઈ જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 2 વર્ષોથી પોલીસ વોલિંટિયર્સની મદદથી લોકોને રાષ્ટ્રગીતનું મહત્વ સમજાવી રહ્યા છે અને હવે લોકો પણ આનાથી ટેવાઈ ગયા છે. તેમજ લોકો પણ આને માટે તૈયાર રહે છે.
2 વર્ષ પહેલા જમ્મીકુંટા પોલીસ ઈંસ્પેક્ટર પિંગિલી પ્રશાંત રેડ્ડીએ લોકોમાં દેશ ભાવના જગાડવા માટે રાષ્ટ્રગીત ગાવાનો લોકોને પ્રયાસ કરાવ્યો હતો જે સફળ પણ થયો છે. રેડ્ડી કહે છે કે, જ્યારે સર્વોચ્ચ અદાલતમાં સિનેમાઘરોમાં દરેક શો પહેલા રાષ્ટ્રગીત ચલાવવાનું આવશ્યક કરાયું, તો મેં વિચાર્યું કે શા માટે નહી શહેર સ્તર પર પણ આ જ કામ કરવામા આવે. આ વિચારને સમાજના બધા વર્ગો લોકોનો સારો ટેકો મળ્યો'
જમ્મીકુંટાના આ અભ્યાસથી પ્રેરિત થઈને, 2018 માં પેદ્દાપલ્લી જીલ્લાના ગોદાવરીખાની શહેરમાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી હતી. ત્યાં પણ લોકોએ આમ કરવામાં સફળતા મળી.
ગોદાવરીખાની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ દ્વારા સ્થાનિક અધિકારીઓની મદદ 25 સ્થાનો પર જાહેર સંબોધનની વ્યવસ્થા પ્રસ્થાપિત કરી અને સમગ્ર શહેરમાં 111 રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા.
Conclusion: