તમિલનાડુના તિરુચિરાપલ્લી સ્થિત નાદુકટ્ટુપટ્ટીમાં સજીત વિલ્સન નામનું 2 વર્ષનું બાળક રમતા રમતા 25 ફુટ ઉંડા બોરવેલ પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બાળક 100 ફુટ જેટલી ઉંડાઈએ ફસાઈ ગયો છે.સ્થિતિ ગંભીર થતી જાય છે. બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જેથી ઓક્સિજનની બોટલો સપ્લાય કરવામાં આવી હતી.
તમિલનાડુમાં બોરવેલમાં 2 વર્ષનું બાળક પડતા ચકચાર, 100 ફુટની ઉંડાઈએ ફસાયો માસૂમ - latest news of channai
ચેન્નઈ: તમિલનાડુના નાદુકટ્ટુપટ્ટીમાં 25 ફુટ ઉંડા બોરવેલમાં 2 વર્ષનું બાળક ફસાયુ, બોરિંગ મશીન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તમિલનાડુમાં બોરવેલમાં 2 વર્ષનું બાળક પડતા ચકચાર
તમિલનાડુના તિરુચિરાપલ્લી સ્થિત નાદુકટ્ટુપટ્ટીમાં સજીત વિલ્સન નામનું 2 વર્ષનું બાળક રમતા રમતા 25 ફુટ ઉંડા બોરવેલ પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બાળક 100 ફુટ જેટલી ઉંડાઈએ ફસાઈ ગયો છે.સ્થિતિ ગંભીર થતી જાય છે. બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જેથી ઓક્સિજનની બોટલો સપ્લાય કરવામાં આવી હતી.
Intro:Body:
Conclusion:
Conclusion: