ETV Bharat / bharat

શિમલા કરાર બાદ ભારત-પાકિસ્તાનના સબંધોમાં આવ્યા હતા ઉતાર ચઢાવ - seagefire

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા તણાવભર્યા રહ્યા છે. 1971માં બાંગ્લાદેશ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર પણ ધીમે ધીમે કાશ્મીર મુદ્દાથી દૂર થતું ગયું. જોઈએ શિમલા કરાર પછી પરમાણું શક્તિ ધરાવતા બંને દેશો કેવા કેવા ઉતાર ચઢાવ આવ્યા હતાં.

શિમલા કરાર બાદ ભારત-પાકિસ્તાનના સબંધોમાં આવ્યા હતાં ઉતાર ચઢાવ
author img

By

Published : Sep 27, 2019, 5:39 AM IST

Updated : Sep 27, 2019, 7:44 AM IST

  • 1974માં ભારતનું પ્રથમ પરમાણુ બોમ્બ પરીક્ષણ કરાયુ હતું. ભારત આવું કરનારો પહેલો યુએનએસસીનો અસ્થાઈ સભ્ય બન્યો.
  • 1989માં જમ્મુ કાશ્મીરમાં સશસ્ત્ર વિરોધ પ્રદર્શન શરૂ થયું, પાકિસ્તાન પર લડાયક વિમાનો સાથે હથિયાર અને પ્રશિક્ષણ આપવાનો આરોપ લાગ્યો. પાકિસ્તાને એવું કહીને પોતાનો બચાવ કર્યો કે, આ માત્રે નૈતિક અને કૂટનીતિક સમર્થનની પહેલ હતી.
  • વર્ષ 1991માં બંને દેશોની સેના અભ્યાસની પહેલાથી જ સૂચના આપવાની સાથે સાથે હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન રોકવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • એક વર્ષ પછી 1992માં રાસાયણિક હથિયાર પ્રતિબંધ પર મુકવાની સંયુક્ત જાહેરાત માટે બંને દેશ સંમત થયા.

આ પણ વાંચોઃ દેશની એકતાની આડે અવરોધરુપ હતી કલમ 370ઃ અમિત શાહ

  • 1996માં લાઈન ઓફ કંટ્રોલ પર તણાવભર્યા વાતાવરણને થાળે પાડવા બંને દેશની સેનાના અધિકારીઓએ સરહદ પર મુલાકાત કરી.
  • 1998ના મે મહિનામાં ભારત-પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યાર બાદ બંને દેશો પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
  • ફેબ્રુઆરી 1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા બસ મારફતે લાહોર પહોંચ્યા. તેમણે અહીં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • મે 1999માં પાકિસ્તાની સેનાએ હિમાલય સ્થિત કારગિલમાં પહાડીઓ પર કબજો કરી લીધો. જેની જાણકારી મળતા જ ભારતે હવાઈ અને જમીની હુમલો કરી પોતાની આ જગ્યા પાછી મેળવી.
    શિમલા કરાર બાદ ભારત-પાકિસ્તાનના સબંધોમાં આવ્યા હતાં ઉતાર ચઢાવ
  • કારગિલ યુદ્ધના બે વર્ષ બાદ 2001માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફ અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગરામાં યોજાયેલા એક સંમેલનમાં મુલાકાત કરી. જો કે, બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે સમાધાન ન થતાં આ સંમેલન નિષ્ફળ સાબિત થયું.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સાથે નહીં પણ ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા છે: વિદેશ પ્રધાન

  • ઓક્ટોબર 2001માં આતંકીઓએ જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો, આ હુમલામાં 38 લોકોના મોત થયા હતા.
  • આ જ વર્ષે ડિસેમ્બરમાં આતંકવાદીઓએ ભારતની સાંસદને નિશાન બનાવી. જેમાં 14 લોકોની હત્યા થઈ હતી. ભારતે આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને પશ્ચિમી સરહદ પર સૈના તૈનાત કરી દીધી.
  • આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા બાદ ઓક્ટોબર 2002માં ગતિરોધ સમાપ્ત થયો હતો.
  • સપ્ટેમ્બર 2003માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠક દરમિયાન એલઓસી પર સંઘર્ષવિરામ ઉલ્લંઘન રોકવા માટે બંને દેશો વચ્ચે સહમતી થઈ.
  • અટલ બિહારી વાજપેયી અને પરવેઝ મુશરર્ફે 2004માં ઈસ્લામાબાદમાં થયેલા 12માં સાર્ક સંમેલનમાં દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી. આ જ વર્ષે બંને દેશોના સચિવે પણ મુલાાકાત કરી હતી.
  • 2004માં જમ્મુ કાશ્મીરમાંથી સેનાના જવાનોની સંખ્યા ઘટાવાની વડાપ્રધાન મનમોહનસિંહે જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન સરહદ પરથી સૈનિકોની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી.
  • વર્ષ 2006માં મનમોહનસિંહ અને પરવેઝ મુશર્રફ દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંસ્થાગત આતંકવાદ વિરોધી તંત્ર અમલી બનાવવાનું નક્કી થયું.
  • પરંતુ એક વર્ષ પછી ફરી એકવાર દેશમાં આતંકવાદી તાકતોએ હુમલો કર્યો. 2007માં સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ઉપર હુમલો થયો. આ ઘટનામાં 68 લોકો મૃત્યુ પામ્યા હતાં.
  • 60 વર્ષ પછી 2008માં ભારત-પાકિસ્તાને એક બીજા માટે વ્યાપાર માર્ગ ખુલ્લો મુક્યો.
  • વર્ષ 2008માં ભારતની આર્થિક રાજધાની ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો. નવેમ્બર મહિનામાં થયેલા આ હુમલામાં 166 ભારતીયોની હત્યા કરી દેવાઈ. ભારતે આ હુમલા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા પર આરોપ મુક્યો.

આ પણ વાંચોઃ પુલવામા હુમલાનો બદલો: એરફોર્સે 1000 KG બોમ્બ ફેકી આંતકીઓનો કર્યો ખાતમો

  • વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવતા તેમના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ અપાયું.
  • 2015માં મોદીએ નવાઝ શરીફના જન્મદિને અચાનક પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. લાહોર પહોંચી તેમણે શરીફને જન્મદિવસની શુભકામનાઓ આપી અને તેમની પૌત્રીના લગ્નમાં હાજરી આપી.
  • 2016માં પઠાનકોટમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર 6 બંદુકધારી આતંકવાદીઓએ હુમલો કરી 7 જવાનોની હત્યા કરી હતી.
  • 2016નાં જુલાઈ મહિનામાં ભારતીય સેનાએ હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને ઠાર માર્યો હતો. ત્યારપછી લાંબા સમય સુધી કાશ્મીરમાં ભારતના વિરોધમાં પ્રદર્શન અને હિંસાઓ થતી રહી.
  • આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આતંકવાદીઓએ ઉરીમાં ભારતીય સેનાના બેઝ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 18 જવાનો શહિદ થયા હતા.
  • આ હુમલાના વળતા જવાબમાં 11 દિવસ પછી ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘુસી સર્જીકલ સ્ટ્રાઈક કરી આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતાં.
  • 2019માં આતંકવાદીઓએ સૌથી મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી માસમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર એટેક થયો હતો. જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતાં.
  • પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વિકારી હતી. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પ ઉપર એર સ્ટ્રાઈક કરી ઉડાવી દીધા હતાં

આ પણ વાંચોઃ બાલાકોટ એયરસ્ટ્રાઇકને ભારતીય સેનાએ 'ઓપરેશન બંદર' કોડનામ આપ્યુ હતું

  • એર સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાનના લડાયક વિમાનો વચ્ચે લડાઈ થઈ. પાકિસ્તાનનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યુ હતું.
  • 2019માં આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ એટલે કે, કાઉન્સીલર એક્સેસ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી દીધી.
  • ઓગષ્ટ 2019માં ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો. તેમજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યનું વિભાજન કર્યુ.
  • 2019માં પાકિસ્તાને ચીનનું સમર્થન મેળવી જમ્મુ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે બેઠક કરવા અનુરોધ કર્યો હતો.

Intro:Body:

શિમલા કરાર બાદ ભારત-પાકિસ્તાનના સબંધોમાં આવ્યા હતાં ઉતાર ચઢાવ

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા તણાવભર્યા રહ્યા છે.  1971માં બાંગ્લાદેશ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર પણ ધીમે ધીમે કાશ્મીર મુદ્દાથી દૂર થતું ગયું. જોઈએ શિમલા કરાર પછી પરમાણું શક્તિ ધરાવતા બંને દેશો કેવા કેવા ઉતાર ચઢાવ આવ્યા હતાં.

1974માં ભારતનું પ્રથમ પરમાણુ બોમ્બ પરીક્ષણ કરાયુ હતું. ભારત આવુ કરનારો પહેલો યુએનએસસીનો અસ્થાઈ સભ્ય બન્યો.

1989માં જમ્મુ કાશ્મીરમાં સશસ્ત્ર વિરોધ પ્રદર્શન શરૂ થયું, પાકિસ્તાન પર લડાયક વિમાનો સાથે હથિયાર અને પ્રશિક્ષણ આપવાનો આરોપ લાગ્યો. પાકિસ્તાને એવું કહીને પોતાનો બચાવ કર્યો કે આ માત્રે નૈતિક અને કૂટનીતિક સમર્થનની પહેલ હતી.

વર્ષ 1991માં બંને દેશોની સેના અભ્યાસની પહેલાથી જ સૂચના આપવાની સાથે સાથે હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન રોકવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

એક વર્ષ પછી 1992માં રાસાયણિક હથિયાર પ્રતિબંધ પર મુકવાની સંયુક્ત જાહેરાત માટે  બંને દેશ સંમત થયા.

1996માં લાઈન ઓફ કંટ્રોલ પર તણાવભર્યા વાતાવરણને થાળે પાડવા બંને દેશની સેનાના અધિકારીઓએ  સરહદ પર મુલાકાત કરી.

1998ના મે મહિનામાં ભારત-પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યાર બાદ બંને દેશો પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવ્યો.

ફેબ્રુઆરી 1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા બસ મારફતે લાહોર પહોંચ્યા. તેમણે અહીં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

મે 1999માં પાકિસ્તાની સેનાએ હિમાલય સ્થિત કારગિલમાં પહાડીઓ પર કબજો કરી લીધો. જેની જાણકારી મળતા જ ભારતે હવાઈ અને જમીની હુમલો કરી પોતાની આ જગ્યા પાછી મેળવી. 

કારગિલ યુદ્ધના બે વર્ષ બાદ 2001માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફ અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગરામાં યોજાયેલા એક  સંમેલનમાં મુલાકાત કરી. જો કે, બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે સમાધાન ન થતાં આ સંમેલન નિષ્ફળ સાબિત થયું.

ઓક્ટોબર 2001માં આતંકીઓએ જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો, આ હુમલામાં 38 લોકોના મોત થયા હતા.

આ જ વર્ષે ડિસેમ્બરમાં આતંકવાદીઓએ ભારતી સાંસદને નિશાન બનાવી. જેમાં 14 લોકોની હત્યા થઈ  હતી. ભારતે આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને પશ્ચિમી સરહદ પર સૈના ખડકી દીધી.

આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા બાદ ઓક્ટોબર 2002માં ગતિરોધ સમાપ્ત થયો હતો.

સપ્ટેમ્બર 2003માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠક દરમિયાન એલઓસી પર સંઘર્ષવિરામ ઉલ્લંઘન રોકવા માટે બંને દેશો વચ્ચે સહમતી સધાઈ.

અટલ બિહારી વાજપેયી અને પરવેઝ મુશરર્ફે 2004માં ઈસ્લામાબાદમાં થયેલા 12માં સાર્ક સંમેલનમાં દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી. આ જ વર્ષે બંને દેશોના સચિવે પણ મુલાાકાત કરી હતી. 

2004માં જમ્મુ કાશ્મીરમાંથી સેનાના જવાનોની સંખ્યા ઘટાવાની વડાપ્રધાન મનમોહનસિંહે જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન સરહદ પરથી સૈનિકોની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી.

વર્ષ 2006માં મનમોહનસિંહ અને  પરવેઝ મુશર્રફ દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંસ્થાગત આતંકવાદ વિરોધી તંત્ર અમલી બનાવવાનું નક્કી થયું.

પરંતુ એક વર્ષ પછી ફરી એકવાર દેશમાં આતંકવાદી તાકતોએ હુમલો કર્યો. 2007માં સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ઉપર હુમલો થયો. આ ઘટનામાં 68 લોકો મૃત્યુ પામ્યા હતાં.

60 વર્ષ પછી 2008માં ભારત-પાકિસ્તાને એક બીજા માટે વ્યાપાર માર્ગ ખુલ્લો મુક્યો.

વર્ષ 2008માં ભારતની આર્થિક રાજધાની ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો. નવેમ્બર મહિનામાં થયેલા આ હુમલામાં 166 ભારતીયોની હત્યા કરી દેવાઈ. ભારતે આ હુમલા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા પર આરોપ મુક્યો.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવતા તેમના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ અપાયું.

2015માં મોદીએ નવાઝ શરીફના જન્મદિને અચાનક પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. લાહોર પહોંચી તેમણે શરીફને જન્મદિવસની શુભકામનાઓ આપી અને તેમની પૌત્રીના લગ્નમાં હાજરી આપી.

2016માં પઠાનકોટમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર 6 બંદુકધારી આતંકવાદીઓએ  હુમલો કરી 7 જવાનોની હત્યા કરી હતી.

2016નાં જુલાઈ મહિનામાં ભારતીય સેનાએ હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને ઠાર માર્યો હતો. ત્યારપછી લાંબા સમય સુધી કાશ્મીરમાં ભારતના વિરોધમાં પ્રદર્શન અને હિંસાઓ થતી રહી.

આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આતંકવાદીઓએ ઉરીમાં ભારતીય સેનાના બેઝ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 18 જવાનો શહિદ થયા હતા.

આ હુમલાના વળતા જવાબમાં 11 દિવસ પછી ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘુસી સર્જીકલ સ્ટ્રાઈક કરી આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતાં.

2019માં આતંકવાદીઓએ સૌથી મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી માસમાં પુલવામામાં  સીઆરપીએફના કાફલા ઉપર એટેક થયો હતો. જેમાં 40થી વધુ જવાનો શહિદ થયા હતાં.

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વિકારી હતી. ત્યારપછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પ ઉપર એર સ્ટ્રાઈક કરી ઉડાવી દીધા હતાં

એર સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાનના લડાયક વિમાનો વચ્ચે લડાઈ થઈ. પાકિસ્તાનનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યુ હતું.

2019માં આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ એટલે કે કાઉન્સીલર એક્સેસ ઉપલબ્ધ કરાવવાનો  આદેશ આપ્યો. આ ઉપરાંત કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી દીધી.

ઓગષ્ટ 2019માં ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી વિશેષ રાજ્યનો દરજ્જો  ખતમ કર્યો. તેમજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યનું વિભાજન કર્યુ.

2019માં પાકિસ્તાને ચીનનું સમર્થન મેળવી જમ્મુ કાશ્મીર મુદ્દે  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે બેઠક કરવા અનુરોધ કર્યો હતો.

Conclusion:
Last Updated : Sep 27, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.