ETV Bharat / bharat

યુપીની ત્રણ મહત્ત્વની સીટ પર આવતી કાલે ફરી વખત મતદાન થશે - fifth phase

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશની શાહજહાંપુરના આઠ, હમીરપુરનું એક તથા આગરાના એક મતદાન મથક પર આવતી કાલે ફરી વખત મતદાન થશે.

file
author img

By

Published : May 5, 2019, 6:49 PM IST

અહીં ઉલ્લેખનીય છે કે, જે મતદાન મથકો પર મતદાન દરમિયાન બૂથમાં ઈવીએમ તથા વીવીપેટમાં આવેલી ખરાબીના કારણે બે કલાક કે તેથી પણ વધારે સમય માટે આ બૂથ પ્રભાવિત થયા હતાં.

આ તમામ મતદાન મથકો પર આવતી કાલે સવારે 10 વાગ્યાથી ફેર મતદાન કરવામાં આવશે. અહીં મહત્વનું છે આ તમામ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Intro:Body:

યુપીની ત્રણ મહત્ત્વની સીટ પર આવતી કાલે ફરી વખત મતદાન થશે

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશની શાહજહાંપુરના આઠ, હમીરપુરનું એક તથા આગરાના એક મતદાન મથક  પર આવતી કાલે ફરી વખત મતદાન થશે.

અહીં ઉલ્લેખનીય છે કે, જે મતદાન મથકો પર મતદાન દરમિયાન બૂથમાં ઈવીએમ તથા વીવીપેટમાં આવેલી ખરાબીના કારણે બે કલાક કે તેથી પણ વધારે સમય માટે આ બૂથ પ્રભાવિત થયા હતાં. 

આ તમામ મતદાન મથકો પર આવતી કાલે સવારે 10 વાગ્યાથી ફેર મતદાન કરવામાં આવશે. અહીં મહત્વનું છે આ તમામ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.