ETV Bharat / bharat

ભોજપુરીમાં PM મોદીની બાયોપિક બનાવશે રવિ કિશન

author img

By

Published : May 12, 2019, 6:45 PM IST

નવી દિલ્હી: ગોરખપુરના પ્રખ્યાત ભોજપુરી અભિનેતા રવિ કિશને કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભોજપુરીમાં પણ બાયોપિક બનાવશે કે જેથી ભોજપુરી બોલનાર સમાજ પણ મોદીના જીવન વિશે જાણી શકે.

રવિ કિશન

આ સિવાય પણ તેઓએ કહ્યું કે, ચૂંટણી બાદ પણ તેઓ સ્વાની વિવેકાનંદ તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર પણ તેઓ ભોજપુરી ફિલ્મ બનાવવા માટે કામ શરૂ કરશે.

રવિ કિશને વધુમાં કહ્યું કે, એવું નથી કે રાજનીતિમાં આવ્યા બાદ તે ફિલ્મોમાંથી અલગ થઈ જશે. તેઓએ જણાવ્યું કે, તે ગોરખપુરમાં જ સ્ટુડિયો બનાવશે અને ફિલ્મોનું શૂટીંગ કરશે. રવિ કિશને કહ્યું કે, તેમના મગજમાં ભોજપુરી સિનેમાને લઈને કેટલીયે બાબતો રહેલી છે.

રવિ કિશને કહ્યું કે, તેઓ PMના જીવનથી ખુબ જ પ્રભાવિત થયા છે. 2014 માં જ્યારે મોદીએ શૌચાલયની વાત કરી ત્યારે મને ખબર પડી જે પ્રથમ વખત કોઈ વડાપ્રધાન શૌચાલય વિશે પણ વિચારી શકે છે.

જ્યારે રવિ કિશનને પૂછવામાં આવ્યું કે રાજનીતિને લઈને ગંભીર છે તો તેઓએ કહ્યું કે, મારે એન.ટી.રામા રાવ અને વિનોદ ખન્નાની જેમ એક લોકપ્રિય નેતા બનવું છે જે ફિલ્મોથી રાજનીતિમાં આવ્યા અને ખુબ જ ઈમાનદારીથી કામ કર્યું. જો મેં રાજનીતિને ગંભીરતાથી ન લીધું હોત તો આટલા સારા કરીયરને વચ્ચે જ છોડીને રાજનીતિમાં શા માટે આવેત...? તેમણે વધુમાં કહ્યુ કે, મારી ગંભીરતા જોઈને PM મોદી અને CM યોગી આદિત્યનાથએ મારા ઉપર તેમનો ભરોસો દેખાડ્યો છે

Intro:Body:

भोजपुरी में बनाऊंगा पीएम मोदी की बायोपिक: रवि किशन

नई दिल्ली: गोरखपुर मशहूर भोजपुरी फिल्म अभिनेता रवि किशन ने कहा है कि वह प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन पर भोजपुरी में एक फ़िल्म बनाएंगे,ताकि भोजपुरी बोलने वाला समाज भी मोदी की जिंदगी के बारे में जान सके.

इसके अलावा उन्होंने कहा कि चुनाव के बाद वो स्वामी विवेकानंद और पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी के जीवन पर भी भोजपुरी फिल्म बनाने के लिए काम शुरू करेंगे.

एक मीडिया हाउस से बात करते हुए रवि किशन ने कहा ऐसा नहीं है कि राजनीति में आने के बाद मैं फिल्मों से अलग हो जाऊंगा. उन्होंने कहा कि वो गोरखपुर में ही स्टूडियो बनाएंगे औेर फिल्मों की शूटिंग करेंगे. मेरे दिमाग में भोजपुरी सिनेमा में कई चीजें करने के लिए हैं.

रवि किशन ने कहा कि वो पीएम मोदी के जीवन से बहुत प्रभावित हुए हैं. 2014 में मोदी जी ने जब शौचालय के बारे में बात की तो मैंने पहली बार देखा कि कोई प्रधानमंत्री ऐसा भी सोच सकता है.

जब उनसे पूछा गया कि क्या वो राजनीति को लेकर गंभीर हैं तो उन्होंने कहा कि 'मुझे एन टी रामा राव और विनोद खन्ना की तरह संजीदा नेता बनना है जो फिल्म से राजनीति में आए और पूरी संजीदगी से काम किया. अगर मैं राजनीति को गंभीरता से नहीं लेता तो फिर इतना अच्छा करियर बीच में छोड़कर राजनीति में क्यों आता?'

उन्होंने कहा कि मेरे ऊपर पीएम मोदी और मुख्मंत्री योगी अदित्यनाथ ने मेरी गंभीरता को समझ कर मेरे ऊपर हाथ रखा.

.ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

ભોજપુરીમાં બનાવીશ PM મોદીની બાયોપિક: રવિ કિશન

નવી દિલ્હી: ગોરખપુરના પ્રખ્યાત ભોજપુરી અભિનેતા રવિ કિશને કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ભોજપુરીમાં એક ફિલ્મ બનાવશે કે જેથી ભોજપુરી બોલનાર સમાજ પણ મોદીના જીવન વિશે જાણી શકે.

આ સિવાય પણ તેઓએ કહ્યું કે, ચૂંટણી બાદ પણ તેઓ સ્વાની વિવેકાનંદ તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર પણ તેઓ ભોજપુરી ફિલ્મ બનાવવા માટે કામ શરુ કરશે.

રવિ કિશને વધુમાં કહ્યું કે, એવું નથી કે રાજનીતિમાં આવ્યા બાદ તે ફિલ્મોમાંથી અલગ થઈ જશે. તેઓએ જણાવ્યું કે, તે ગોરખપુરમાં જ સ્ટુડિયો બનાવશે અને ફિલ્મોનું શૂટીંગ કરશે. રવિ કિશને કહ્યું કે, તેમના મગજમાં ભોજપુરી સિનેમાને લઈને કેટલીયે બાબતો રહેલી છે.

રવિ કિશને કહ્યું કે, તેઓ PM ના જીવનથી ખુબ જ પ્રભાવિત થયા છે. 2014 માં જ્યારે મોદીએ શૌચાલયની વાત કરી ત્યારે મને ખબર પડી જે પ્રથમ વખત કોઈ વડાપ્રધાન શૌચાલય વિશે પણ વિચારી શકે છે.

જ્યારે રવિ કિશનને પૂછવામાં આવ્યું કે રાજનીતિને લઈને ગંભીર છે તો તેઓએ કહ્યું કે, મારે એન.ટી.રામા રાવ અને વિનોદ ખન્નાની જેમ એક  લોકપ્રિય નેતા બનવું છે જે ફિલ્મોથી રાજનીતિમાં આવ્યા અને ખુબ જ ઈમાનદારીથી કામ કર્યું. જો મેં રાજનીતિને ગંભીરતાથી ન લીધું હોત તો આટલા સારા કરીયરને વચ્ચે જ છોડીને રાજનીતિમાં શા માટે આવેત...? તેમણે વધુમાં કહ્યુ કે, મારી ગંભીરતા જોઈને PM મોદી અને CM યોગી આદિત્યનાથએ મારા ઉપર તેમનો ભરોસો દેખાડ્યો છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.