કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોઈ પણ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મોત અંતે કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને ભાજપને આડે હાથ લીધું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, રાજકોટ એક વર્ષમાં 1,235 માસૂમ બાળકોનું મૃત્યું થયું છે.
-
राजकोट:
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1 साल में 1235 मासूम बच्चों की मौत।
अहमदाबाद+राजकोट:
दिसम्बर में 219 मासूम बच्चों की मौत।
अहमदाबाद:
पिछले 3 महीनो में 253 मासूम मौत के शिकार।
मोदीजी चुप, शाहजी चुप!
BJP सरकार की नाकामी पर उनके नेताओ की चुप्पी तो समझ आई,
पर मीडिया के साथियों की चुप्पी के क्या मायने? pic.twitter.com/15xiHyGrq8
">राजकोट:
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020

पर मीडिया के साथियों की चुप्पी के क्या मायने? pic.twitter.com/15xiHyGrq8राजकोट:
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020
1 साल में 1235 मासूम बच्चों की मौत।
अहमदाबाद+राजकोट:
दिसम्बर में 219 मासूम बच्चों की मौत।
अहमदाबाद:
पिछले 3 महीनो में 253 मासूम मौत के शिकार।
मोदीजी चुप, शाहजी चुप!
BJP सरकार की नाकामी पर उनके नेताओ की चुप्पी तो समझ आई,
पर मीडिया के साथियों की चुप्पी के क्या मायने? pic.twitter.com/15xiHyGrq8
સુરજેવાલાએ લખ્યું કે, અમદાવાદ અને રાજકોટ મળી ડિસેમ્બર મહિનામાં કુલ 219 બાળકોનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં 3 મહિનાની અંદર 253 માસૂમ બાળકોનું મોત થયું છે. આગળ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતના 2 મોટા શહેરમાં બાળકોનાં મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્ને મૌન છે. આ ઉપરાંત BJP સરકારની નિષ્ફળતા માટે તેમના નેતા મૌન રહે તે તો સમજાય છે, પરંતુ મીડિયા સાથીઓની મૌનનો અર્થ શું છે?
-
विजय रूपानी,CM,गुजरात खुद राजकोट से विधायक हैं
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
राजकोट के अस्पताल में जनवरी से दिसंबर के बीच 1,235 मासूमो की मौत हो गई
गाँधीनगर+अहमदाबाद से अमित शाह सांसद हैं, जहां अस्पताल में 3 महीने में 375 मासूमो की मौत हुई
सवाल पूछने पर CM भाग खड़े हुए
क्या PM ऐसे CM को बर्खास्त करेंगे? pic.twitter.com/AdIaI35Viy
">विजय रूपानी,CM,गुजरात खुद राजकोट से विधायक हैं
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020
राजकोट के अस्पताल में जनवरी से दिसंबर के बीच 1,235 मासूमो की मौत हो गई
गाँधीनगर+अहमदाबाद से अमित शाह सांसद हैं, जहां अस्पताल में 3 महीने में 375 मासूमो की मौत हुई
सवाल पूछने पर CM भाग खड़े हुए
क्या PM ऐसे CM को बर्खास्त करेंगे? pic.twitter.com/AdIaI35Viyविजय रूपानी,CM,गुजरात खुद राजकोट से विधायक हैं
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020
राजकोट के अस्पताल में जनवरी से दिसंबर के बीच 1,235 मासूमो की मौत हो गई
गाँधीनगर+अहमदाबाद से अमित शाह सांसद हैं, जहां अस्पताल में 3 महीने में 375 मासूमो की मौत हुई
सवाल पूछने पर CM भाग खड़े हुए
क्या PM ऐसे CM को बर्खास्त करेंगे? pic.twitter.com/AdIaI35Viy
આ અગાઉ પણ તેમણે ટ્વીટ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે, અને રાજકોટની હોસ્પિટલમાં જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે 1,235 માસૂમ બાળકોના મોત થયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર, અમદાવાદના સાંસદ છે, અને ત્યાં હોસ્પિટલમાં 3 મહિનાની અંદર 375 માસૂમ બાળકોનાં મોત થયાં છે. આ અંગે પ્રશ્ન પૂછવાથી CM ભાગી ગયા હતા. શું PM આવા CMને બરતરફ કરશે?
રણદીપ સુરજેવાલાના ટ્વીટ આવ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં, તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની સરકાર આરોગ્યમાં નિષ્ફળ પૂરવાર થઇ છે. કારણ કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના દર્દી અમદાવાદમાં સારવાર અર્થે આવે છે.