ETV Bharat / bharat

કોરોના સંકટઃ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ તમામ રાજ્યના રાજ્યપાલ અને ઉપ-રાજ્યપાલ સાથે ચર્ચા કરી - કોરોના વાયરસની સારવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કોરોના વાઇરસ સામે લડવાના ઉપાયો પર વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ અને વહીવટીકર્તા સાથે ચર્ચા કરી હતી.

ETV BHARAT
કોરોના સંકટઃ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ રાજ્યપાલો અને ઉપ-રાજ્યોપાલો સાથે ચર્ચા કરી
author img

By

Published : Apr 3, 2020, 12:42 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કોરોના વાઇરસ સામે લડવાના ઉપાયો પર વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ અને વહીવટીકર્તા સાથે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વડાપ્રધાન મોદીએ પણ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. ત્યારબાદ શુક્રવારે સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોદીએ વીડિયો ક્લિપના માધ્યમથી દેશને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને 5 એપ્રિલના રોજ સાંજે 9 વાગ્યે દેશના તમામ લોકોને લાઇટ બંધ કરીને મીણબત્તી અથવા મોબાઈલની ટોર્ચ 9 મીનિટ માટે શરૂ કરવાનું આહ્વાન કર્યું છે. જેમાં PM મોદીએ સોશિયલ ડિસ્ટેન્સ જાળવવા ખ્યાલ રાખવા અંગે પણ કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.