ETV Bharat / bharat

ભાજપ મહામંત્રી રામ માધવ વસીમ બારીના ઘરે પહોંચ્યા, કાર્યકર્તાઓ માટે સુરક્ષાની માગ કરી - વસીમ બારીની હત્યા

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં થોડા દિવસો પહેલા આતંકવાદીઓએ ભાજપના નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈની ગોળીમારીને હત્યા કરી હતી. રવિવારે ભાજપ મહામંત્રી રામ માધવ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ અને અન્ય નેતાઓ બાંદીપોરમાં વસીમ બારીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન રામ માધવે ભાજપના કાર્યકરો માટે પૂરતી સુરક્ષાની માગ કરી હતી.

રામ માધવ
રામ માધવ
author img

By

Published : Jul 12, 2020, 10:36 PM IST

શ્રીનગર: ભાજપના મહાસચિવ રામ માધવ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ અને અન્ય નેતાઓ રવિવારે બાંદીપોરા જિલ્લામાં વસીમ બારીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.તેમની સાથે ભાજપના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દ્ર રૈના પણ હાજર હતા.

થોડા દિવસો પહેલા બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપના નેતા વસીમ બારી, તેના પિતા અને ભાઈની ગોળીમારીને હત્યા કરી હતી.

રામ માધવે કહ્યું કે, "અમે અહીં વસીમ બારીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને તેમને મદદ કરવા આવ્યા છીએ. દેશના ભાજપના તમામ નેતાઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે છે."

રામ માધવે કાશ્મીર ખીણમાં પાર્ટીના કાર્યકરો માટે પૂરતી સુરક્ષાની માગ કરી છે અને આ હત્યા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.