ETV Bharat / bharat

કાર્યભાર ગ્રહણ કરતા પહેલા રાજનાથ સિંહે શહીદોને આપી શ્રદ્ધાંજલિ - defence-ministe

નવી દિલ્હી: દેશના નવા રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે ઔપચારિક રીતે કાર્યભાર સંભાળશે. કાર્યભાર સંભાળે તે પહેલા રાજનાથ સિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કાર્યભાર ગ્રહણ કરતા પહેલા રાજનાથ સિંહે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
author img

By

Published : Jun 1, 2019, 10:50 AM IST

આ દરમિયાન તેમની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, એયર માર્શલ બીએસ ધનોઆ, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

RAJNATH SINGH
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા રાજનાથ સિંહ

શુક્રવારે રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલ સવારે રાષ્ટ્રીય સમર સ્મારકની મુલાકાત કરીશ અને પોતાના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીશ. જેઓએ રાષ્ટ્રની સેવામાં પોતાનું બલિદાન આપ્યું છે. ત્યારબાદ હું ઔપચારિક રીતે આ દેશના રક્ષા પ્રધાનના રૂપમાં કાર્યભાર ગ્રહણ કરીશ. રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષાને વધારે મજબૂત બનાવવા માટે હું તત્પર છું.

ઉલ્લેખનીય છે કે, ગત મોદી સરકારમાં સિંહની પાસે ગૃહ મંત્રાલય હતું, પરંતુ હવે તેઓ નવા પ્રધાનમંડળમાં સામેલ થયા પછી તેમને રક્ષા મંત્રાલયના કાર્યભારની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પહેલા આ મંત્રાલય નિર્મળા સિતારમણની પાસે હતું, જેમને આ વખતે નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

રક્ષા પ્રધાનના રૂપમાં રાજનાથ સિંહની સામે ઘણા પડકારો હશે. સંરક્ષણની ત્રણેય સેવાઓને આધુનિકીકરણના કામમાં તેજી લઈ આવવાની છે. તેમના માટે અન્ય મોટો પડકાર ચીનની સાથે લાગેલી સીમાઓ પર શાંતિ બનાવી રાખવાની હશે.

રાજનાથ સિંહ સિવાય ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આ જ ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/rajnath-singh-will-formally-take-charge-as-the-defence-minister-today-2/na20190601091742741

रक्षामंत्री का कार्यभार संभालने से पहले रक्षा मंत्री राजनाथ सिंह ने राष्ट्रीय युद्ध स्मारक पहुंच कर शहीदों को श्रद्धांजलि दी.

नई दिल्ली: देश के नए रक्षा मंत्री राजनाथ सिंह आज रक्षा मंत्री के रुप में औपचारिक तौर पर कार्यभार संभालेंगे. कार्यभार संभालने से पहले राजनाथ सिंह ने राष्ट्रीय युद्ध स्मारक पहुंच कर शहीदों को श्रद्धांजलि दी.

इस दौरान उनके साथ सेना प्रमुख जनरल बिपिन रावत, एयर चीफ मार्शल बीएस धनोआ, नौसेना प्रमुख एडमिरल करमबीर सिंह भी मौजूद रहे.

शुक्रवार को राजनाथ सिंह ने ट्वीट किया था, 'कल सुबह राष्ट्रीय समर स्मारक का दौरा करूंगा और अपने बहादुर सैनिकों को श्रद्धांजलि दूंगा, जिन्होंने राष्ट्र की सेवा में अपना बलिदान दिया. बाद में मैं औपचारिक रूप से इस देश के रक्षा मंत्री के रूप में पदभार ग्रहण करूंगा. राष्ट्रीय सुरक्षा और रक्षा को और मजबूत बनाने के लिए तत्पर हैं.

पिछली मोदी सरकार में सिंह के पास गृह मंत्रालय था लेकिन अब नए मंत्रिमंडल में शामिल होने के बाद उन्हें रक्षा मंत्रालय का जिम्मा दिया गया है.

उनसे पहले यह मंत्रालय निर्मला सीतारमण के पास था, जिन्हें इस बार वित्त मंत्रालय की जिम्मेदारी सौंपी गई है.

रक्षा मंत्री के रूप में राजनाथ सिंह के सामने कई चुनौतियों होंगी. डिफेंस के तीनों सेवाओं के आधुनिकीकरण के काम में तेजी लाना है.

उनके लिए अन्य बड़ी चुनौती चीन के साथ लगी सीमाओं पर शांति बनाए रखने की होगी. राजनाथ सिंह के अलावा भाजपा अध्यक्ष अमित शाह भी आज गृह मंत्रालय का चार्ज संभालेंगे.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.