ETV Bharat / bharat

રાજીવ ગાંધી સાથે અમિતાભ-જયા અને સોનિયાના સંબંધીઓ રજા માણવા ગયા હતા - ins virrat

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે વિમાન વાહક આઈએનએસને પોતાની ખાનગી રજા માણવા માટે ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, તેમની સાથે વિદેશી સંબંધી પણ દશ દિવસ સુધી સાથે રહ્યા હતાં.

file
author img

By

Published : May 9, 2019, 3:51 PM IST

મોદીએ કહ્યું હતું કે, કોણે રક્ષા દળોને પોતાની ખાનગી સંપતિ માની હતી ? શું તમે સાંભળ્યું છે કે કોઈ પરિવારે રજા માણવા માટે યુદ્ધમાં વપરાશ લેવાતા સાધનો ઉપયોગમાં લીધા હોય. આવું આપણા દેશમાં થયું છે. નામદારે આઈએનએસનો ઉપયોગ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે કર્યો હતો. તેમણે તેનું અપમાન કર્યું હતું.

1987માં રજા પર ગયા હતાં.
આપને જણાવી દઈએ કે, તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી પોતાના પરિવાર, દોસ્તો તથા સંબંધીઓ સાથે લક્ષદ્વીપમાં રજા માણવા ગયા હતાં. આઈએનએસમાં રજા માણવા ગયેલા ગાંધી પરિવારે તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ થોડા સમયમાં જ તે બહાર આવી ગયું હતું.

રાજીવ ગાંધીની સાથે કોણ કોણ હતું
ગાંધી પરિવારમાં તેમની રજામાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને તેમના માં, બહેન-બનેવી, ભાઈ તથ તેમના મામા પણ સાથે હતા. અહીં તેમની સાથએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હતા. આ ઉપરાંત રાજીવ ગાંધીના ચાર દોસ્ત તથા ફિલ્મી હસ્તીઓમાં અમિતાભ બચ્ચન તથા તેમની પત્નિ જયા બચ્ચન તથા રાજીવ ગાંધીના મિત્ર અરુણ સિંહના ભાઈ બિજેન્દ્ર સિંહ અને 2 વિદેશી મહેમાનોો પણ સાથે હતા.

વિરાટના ક્રૂ મેંમરે મોદીને સાચા ગણાવ્યા
તે સમયના આઈએનએસ વિરાટ ક્રૂના મેંમબરમાં સામેલ રહેલા પ્રફુલ્લ કુમાર પાત્રાએ દાવો કર્યો છે કે ,રાજીવ ગાંધીના હોલિડેમાં તેઓ શિપ પર હાજર હતાં. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાચું કહી રહ્યા છે. હું તે યાત્રાનો સાક્ષી છું અને મોદીનું સમર્થન કરુ છું.

કોંગ્રેસે આ આરોપને ફગાવ્યા
કોંગ્રેસ મોદીના આ આરોપને ફગાવી દીધા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું મોદી પોતાના જૂઠાણાથી બચવા માટે આવું બધુ કરી રહ્યા છે. આવું કશું નથી થયું.

ગત રોજ દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં જ્યાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

Intro:Body:

રાજીવ ગાંધી સાથે અમિતાભ-જયા અને સોનિયાના સંબંધીઓ રજા માણવા ગયા હતા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.