ઉલ્લેખનીય છે કે, રજત શર્માએ DDCAના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આ રાજીનામા પાછળ તેમની સત્તા છિનવી લીવાનું કારણ સામે આવી રહ્યું છે.
રજત શર્માના રાજીનામાની જાણકારી DDCAના ટ્વિટર અકાઉન્ટ પરથી આપવામાં આવી છે. એવામાં પ્રશ્ર થાય છે કે સૌરવ ગાંગુલીના BCCIના અધ્યક્ષ બાદ શું બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે..!?