ETV Bharat / bharat

રાજકીય સંકટ LIVE: સચિન પાયલોટ સહિત ત્રણ પ્રધાનનોના પદ છીનવાય, પીસીસીના નવા ચીફ ગોવિંદ ડોટાસરા

author img

By

Published : Jul 14, 2020, 12:14 PM IST

Updated : Jul 14, 2020, 2:53 PM IST

Rajasthan
રાજસ્થાન રાજકીય સંકટ

14:51 July 14

ટ્ટવીટર અકાઉન્ટ પરથી સચીન પાઈલોટે હટાવ્યુ DyCM અને પ્રદેશ અધ્યક્ષનું પદ, માત્ર MLA ટોંક રાખ્યુ

ો
સચિન પાઈલોટનું ટ્વીટઃ સત્યને પરેશાન કરી શકાય, પરાજીત નહીં

14:48 July 14

13:46 July 14

બળવાખોરો વિરુદ્ધ કઠોર કાર્યવાહી

  • સચિન પાયલોટને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન પદ પરથી હટાવાયા
  • રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને પ્રધાન પદ પરથી હટાવયા
  • ગોવિંદ ડોટાસરા હશે પીસીસીના નવા અધ્યક્ષ

13:44 July 14

રાજસ્થાનના મુખ્યપ્રધાન રાજભવન જવા રવાના

  • મુખ્યપ્રધાન અશોક ગેહલોત રાજભવન માટે રવાના
  • ધારાસભ્યદળની બેઠક બાદ હોટલમાંથી રવાના
  • રાજ્યપાલ પાસે મળવાનો માગ્યો સમય

13:30 July 14

રણદિપ સુરજેવાલાએ ભાજપ પર કર્યા આક્ષેપ

  • રણદિપ સુરજેવાલાએ કહ્યું , ભાજપે રાજસ્થાનની જનતા દ્વારા ચૂટેલી સરકારને પાડવાના પ્રયાસ કર્યો છે.
  • ભાજપ સત્તા અને ધનનો દૂરઉપયોગ કરી રહી છે.
  • ભાજપ દેશની એજન્સી જેવી IT, ED વિગેરેનો દૂરઉપયોગ કરી રહી છે.

13:13 July 14

કોંગ્રેસ નેતા રણદિપસિંહ સુરજેવાલા સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ

  • કોંગ્રેસ નેતા રણદિપસિંહ સુરજેવાલા સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ

12:53 July 14

બળવાખોરો વિરૂદ્ધ કાર્યવાહીનો પ્રસ્તાવ પારિત

live

  • સોમવારે થયેલી ધારાસભ્યદળની બેઠકમાં રાખવામાં આવ્યો હતો પ્રસ્તાવ
  • મંગળવારે ફરી ઉઠી માગ, તો પ્રસ્તાવ પર લાગી મહોર
  • હવે બળવાખોરોને શિસ્ત કાર્યવાહીની નોટિસ અપાશે
  • સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ ફટકારશે નોટિસ

12:21 July 14

હોટલ ફેયરમાઉંટમાં કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક શરૂ

MLAs Meet

  • બેઠકમાં ન પહોંચ્યા સચિન પાયલોટ અને તેના સમર્થકો
  • મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર
  • ગેહલોત જૂથના ધારાસભ્યો પણ હાજર

11:55 July 14

રાજસ્થાનમાં શરૂ થઈ કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક

  • રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પી. ચિદમ્બરમ, અહેમદ પટેલ સહિતના નેતાઓએ અનેકવાર કરી સચિન સાથે વાત

Last Updated : Jul 14, 2020, 2:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.