ETV Bharat / bharat

રેલ્વેએ હેલ્પલાઇન નંબરમાં કર્યો બદલાવ, આ હશે હવે નવો નંબર - હેલ્પલાઇન

નવી દિલ્હી : ભારતીય રેલ્વેએ પોતાના બધા જ હેલ્પ લાઇનમાં નંબર 139ને જાહેર કર્યા છે. જેમાં પ્રવાસીઓને પ્રવાસ અંગેની સમગ્ર જાણકારી જાણવા મળશે. જે જાણકારી એક નિવેદનમાં ગુરૂવારના રોજ મળી હતી.

રેલ્વેએ હેલ્પલાઇન નંબરમાં કર્યો બદલાવ, આ હશે હવે નવો નંબ

author img

By

Published : Jan 3, 2020, 6:03 AM IST

ભારતીય રેલ્વે એ 182 નંબરને સમાપ્ત કરી અને નંબર 139ને નવો નંબર જાહેર કર્યો છે. જે પ્રવાસીઓને સમગ્ર સુવિધાથી માહિતગાર કરશે. આ હેલ્પલાઇન નંબર પર 12 ભાષાઓ ઉપલબ્ધ હશે.

Intro:Body:

રેલ્વેએ હેલ્પલાઇન નંબરમાં કર્યો બદલાવ, આ હશે હવે નવો નંબર

નવી દિલ્હી : ભારતીય રેલ્વેએ પોતાના બધા જ હેલ્પ લાઇનમાં નંબર 139ને જાહેર કર્યા છે. જેમાં પ્રવાસીઓને પ્રવાસ અંગેની સમગ્ર જાણકારી જાણવા મળશે. જે જાણકારી એક નિવેદનમાં ગુરૂવારના રોજ મળી હતી. 

ભારતીય રેલ્વે એ 182 નંબરને સમાપ્ત કરી અને નંબર 139ને નવો નંબર જાહેર કર્યો છે. જે પ્રવાસીઓને સમગ્ર સુવિધાથી માહિતગાર કરશે. આ હેલ્પલાઇન નંબર પર 12 ભાષાઓ ઉપલબ્ધ હશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.