રાહુલ ગાંધી ગમે ત્યાં જાય તેમને જોવા લોકોની ભીડ એકઠી થાય છે. એવી જ પરિસ્થિતિ દિલ્હીના બંગાળી માર્કેટમાં પણ સર્જાય હતી.
રાહુલ ગાંધી બંગાળી માર્કેટમાં મિઠાઈ અથવા તો ચાટ ખાવા હંમેશઆ આવે છે. આ વિસ્તાર મંડી હાઉસની બિલકુલ પાસે છે. રાહુલ ગાંધી કોઈ હોટલમાં ગયા કે નહીં તે અંગે જાણકારી પ્રાપ્ત નથી થઈ.