ETV Bharat / bharat

રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહેવા પર રાહુલ-પ્રિયંકાએ મોદીની ઝાટકણી કાઢી - up

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી દ્વારા રાજીવ ગાંધીને એક ભ્રષ્ટ રાજનેતા કહેવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે પોતાના પિતાને આ દેશ માટે પોતાનું જીવન બલિદાન કરવા વાળા પૂર્વ વડાપ્રધાન પર પ્રહારો કરવા બાદ મોદીની આલોચન કરી વખોડી કાઢ્યા હતાં.

design
author img

By

Published : May 5, 2019, 5:24 PM IST

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, "મોદીજી લડાઈ ખતમ થઈ ગઈ છે. તમારું કર્મ તમારી રાહ જોઈ રહ્યું છે. પોતાની જાતને પોતાની અંદર રહેલી વિચારધારાને મારા પિતા પર થોપવાથી તમે બચી નહીં શકો, સપ્રેમ."

  • Modi Ji,

    The battle is over. Your Karma awaits you. Projecting your inner beliefs about yourself onto my father won’t protect you.

    All my love and a huge hug.

    Rahul

    — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તો સાથે સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી પર ટ્વીટર પર પ્રહારો કર્યા હતાં. તેમણે લખ્યું હતું કે, શહીદોના નામ પર મત માંગી તેમની શહાદતનું અપમાન કરનારા વડાપ્રધાને કાલે પોતાની બેલગામ બૌખલાહટે એક ઈમાનદાર અને સ્વચ્છ વ્યક્તિની શહાદતનો અનાદર કર્યો છે. તેમણે દેશ માટે પોતાનું જીવન બિલદાન આપ્યું છે.

  • शहीदों के नाम पर वोट माँगकर उनकी शहादत को अपमानित करने वाले प्रधानमंत्री ने कल अपनी बेलगाम सनक में एक नेक और पाक इंसान की शहादत का निरादर किया। जवाब अमेठी की जनता देगी जिनके लिए राजीव गांधी ने अपनी जान दी। हाँ मोदीजी ‘यह देश धोकेबाज़ी को कभी माफ नहीं करता’।

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમેઠીની જનતા તમને જવાબ આપશે. જેને માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપી દીધો. હા, મોદીજી આ દેશ છેતરપિડીને ક્યારેય માફ કરતો નથી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં એક રેલીમાં તેમના પિતા પર પ્રહારો કરતા ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતાં.

મોદીએ કહ્યું હતું કે, તમારા પિતાને તેમના દરબારિયો દ્વારા મિસ્ટરન ક્લીન તરીકે બોલાવતા હતાં. પણ તેમનું જીવન ભ્રષ્ટાચારી નંબર 1 તરીકે સમાપ્ત થયું હતું.

મોદીની આ પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાફેલ ડીલ પર વારંવાર ભ્રષ્ટાચાર પર કરાતા પ્રહારો બાદ કરી હતી.

Intro:Body:

રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહેવા પર રાહુલ-પ્રિયંકાએ મોદીની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી દ્વારા રાજીવ ગાંધીને એક ભ્રષ્ટ રાજનેતા કહેવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે પોતાના પિતાને આ દેશ માટે પોતાનું જીવન બલિદાન કરવા વાળા પૂર્વ વડાપ્રધાન પર પ્રહારો કરવા બાદ મોદીની આલોચન કરી વખોડી કાઢ્યા હતાં.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, "મોદીજી લડાઈ ખતમ થઈ ગઈ છે. તમારું કર્મ તમારી રાહ જોઈ રહ્યું છે. પોતાની જાતને પોતાની અંદર રહેલી વિચારધારાને મારા પિતા પર થોપવાથી તમે બચી નહીં શકો, સપ્રેમ."

તો સાથે સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી પર ટ્વીટર પર પ્રહારો કર્યા હતાં. તેમણે લખ્યું હતું કે, શહીદોના નામ પર મત માંગી તેમની શહાદતનું અપમાન કરનારા વડાપ્રધાને કાલે પોતાની બેલગામ બૌખલાહટે એક ઈમાનદાર અને સ્વચ્છ વ્યક્તિની શહાદતનો અનાદર કર્યો છે. તેમણે દેશ માટે પોતાનું જીવન બિલદાન આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમેઠીની જનતા તમને જવાબ આપશે. જેને માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપી દીધો. હા, મોદીજી આ દેશ છેતરપિડીને ક્યારેય માફ કરતો નથી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં એક રેલીમાં તેમના પિતા પર પ્રહારો કરતા ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતાં.

મોદીએ કહ્યું હતું કે, તમારા પિતાને તેમના દરબારિયો દ્વારા મિસ્ટરન ક્લીન તરીકે બોલાવતા હતાં. પણ તેમનું જીવન ભ્રષ્ટાચારી નંબર 1 તરીકે સમાપ્ત થયું હતું.

મોદીની આ પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાફેલ ડીલ પર વારંવાર ભ્રષ્ટાચાર પર કરાતા પ્રહારો બાદ કરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.