ETV Bharat / bharat

અલવર દુષ્કર્મ કેસની પીડિતાને આવાસ અને સરકારી નોકરી મળશે: રાહુલ ગાંધી - Congress'

અલવર દુષ્કર્મ કેસ ફક્ત રાજસ્થાનમાં જ નહી સંપૂર્ણ દેશમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. રાહુલ ગાંધીએ ગુરુવારે પીડીતાની અને તેના પરિવારની મૂલાકાત લીધી હતી, રાહુલ ગાંધીનીએ મૂલાકાત લીધી ત્યાર બાદ પીડિતાને સરકારી નોકરી અને આવાસ આપવાની પ્રક્રીયા શરુ થઇ ગઇ છે. પીડિતા દ્વારા પણ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેના માતા પિતા માટે પેંશન અને ભાઇ માટે પણ મદદ માંગવામાં આવી છે.

Rahul
author img

By

Published : May 17, 2019, 12:39 PM IST

પીડિતાને સરકારી નોકરી આપવાની કવાયત રાજય સ્તર પર શરુ કરી દેવામાં આવી છે. પીડિત પરિવારે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પોતાની માંગનો પત્ર લખ્યો હતો. પીડિતાના પરિવારે રોજગાર અને તેમના પુનર્વાસની વ્યવ્સ્થાની માંગ કરતો પત્ર મુખ્ય પ્રધાનને લખ્યો હતો.

અલવર દુષ્કર્મ કેસની પીડિતાને આવાસ અને સરકારી નોકરી મળશે: રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પીડિતા અને તેના પરિવાર સાથે 15 મિનિટ જેટવી મુલાકાત કરી હતી, તે દરમિયાન રાહુલે પીડિતાના પતિ સાથે સીધી વાતચીત કરી હતી. પીડિતાએ રાહુલને સંપૂર્ણ ઘટના જણાવી રાહુલ સમક્ષ મદદની માંગ મૂકી હતી. આ બાબતે રાહુલે મુખ્યપ્રધાન અશોક ગહલોત સાથે ચર્ચા કરી પીડિતાની માગ પૂર્ણ થાય તે માટે કહ્યું હતુ.સરકારના આદેશ પર જિલ્લા કલેક્ટરની તરફથી આ માગની પુરી કરવાની પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.આ વાતનો પ્રસ્તાવ સરકારને મોકલી દેવામાં આવ્યો છે. પીડિતાના પરિવારને સરકારી નોકરી, આવાસ, જમીન વગેરે આપવું તે સંપૂર્ણ દેશ માટે એક સરાહનીય બાબત હશે.

Intro:अलवर का थानागाजी गैंगरेप मामला प्रदेश ही नहीं पूरे देश भर में एक अलग मिसाल बनने जा रहा है। राहुल गांधी के थानागाजी पहुंचने के साथ ही पीड़िता को सरकारी नौकरी देने व आवास उपलब्ध कराने की प्रक्रिया शुरू हो चुकी है। तो वही पीड़िता द्वारा राहुल गांधी व अशोक गहलोत को एक मांग पत्र दिया गया है। उसमें माता पिता के लिए पेंशन व छोटे भाई के लिए भी सरकार से मदद मांगी गई है।

Body:थानागाजी गैंगरेप पीड़िता को सरकारी नौकरी देने की कवायद राज्य सरकार स्तर पर शुरू कर दी गई है। पीड़ित परिवार ने गुरुवार को कांग्रेस अध्यक्ष राहुल गांधी और मुख्यमंत्री अशोक गहलोत के थानागाजी आने पर अपना मांगों का ज्ञापन उनको दिया। उसमें पीड़ित परिवार ने रोजगार के साधन उपलब्ध कराने जयपुर सहित किसी अन्य जगह पर पुनर्वास के लिए आवास मुहैया कराने अपने छोटे भाई बहनों की परवरिश सहित अन्य मांग रखी है।

राहुल गांधी ने ज्ञापन की मांगों पर पीड़ित परिवार से चर्चा की। उसके बाद मुख्यमंत्री अशोक गहलोत से ज्ञापन के एक-एक बिंदु पर चर्चा कर कार्यवाही के लिए कहा। तो वहीं राज्य सरकार ने पीड़िता को सरकारी नौकरी उपलब्ध कराने की कवायद शुरू कर दी है। इसके अलावा ज्ञापन के अन्य बिंदुओं पर भी सरकार की ओर से काम शुरू किया गया है। उम्मीद है कि आचार संहिता हटने के बाद पीड़िता को सरकारी नौकरी व अन्य स्थान पर आवास उपलब्ध कराया जाएगा।

Conclusion:राहुल गांधी पीड़िता व उसके परिवार के साथ करीब 15 मिनट रहे। इस दौरान उन्होंने पीड़िता व उसके पति से सीधी बातचीत की। पीड़िता ने पूरी घटना का जिक्र करते हुए मदद की गुहार लगाई। इस पर राहुल गांधी ने उनके सामने प्रदेश के मुख्यमंत्री अशोक गहलोत से चर्चा करते हुए जल्द से जल्द सभी मांगे पूरी करने के लिए कहा।

सरकार के आदेश पर जिला कलेक्टर की तरफ से इन मांगों की प्रक्रिया भी शुरू कर दी गई है। इनका प्रस्ताव बनाकर सरकार को भेजे गए हैं। प्रदेश ही नहीं पूरे देश में यह पहला मामला होगा। जब गैंगरेप पीड़िता को सरकारी नौकरी, आवास, जमीन व उसके परिवार को सरकार की तरफ से आर्थिक मदद उपलब्ध कराई जाएगी।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.