ફ્રાંસના પ્રધાને અહીં ભારતની મુલાકાત આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, થોડા મહિનામાં જ ભારતમાં રાફેલ વિમાન આવી જશે.નાયબ વિદેશ પ્રધાન જેબી લેમોઈને પણ આ વાતની ખરાઈ કરતા જણાવ્યું કે, તમામ રાફેલ વિમાન એક એક કરીને ભારત પહોંચાડવામાં આવશે.
ફ્રાંસના પ્રધાને આપ્યા સારા સમાચાર, થોડા મહિનામાં જ આવી જશે રાફેલ વિમાન - rafale
ન્યૂઝ ડેસ્ક: ફ્રાંસના નાયબ વિદેશ પ્રધાન હાલ ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ એક એવા નેતા છે જેણે મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ભારતની ફરી એક વાર મુલાકાતે આવ્યા છે. ભારતના વિદેશ રાજ્ય પ્રધાન સાથે કરેલી મુલાકાતમાં તેમણે રાફેલને લઈ ભારત માટે સારા સમાચાર આપ્યા છે.
ફ્રાંસના પ્રધાને અહીં ભારતની મુલાકાત આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, થોડા મહિનામાં જ ભારતમાં રાફેલ વિમાન આવી જશે.નાયબ વિદેશ પ્રધાન જેબી લેમોઈને પણ આ વાતની ખરાઈ કરતા જણાવ્યું કે, તમામ રાફેલ વિમાન એક એક કરીને ભારત પહોંચાડવામાં આવશે.
ફ્રાંસના પ્રધાને આપ્યા સારા સમાચાર, થોડા મહિનામાં જ આવી જશે રાફેલ વિમાન

Conclusion: