ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ, ક્લીક કરી જાણો ફરી ક્યારે શરૂ થશે - Mobile phone services snapped in Kashmir

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે કાશ્મીરમાં લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે સાંજે 6 કલાકે ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવશે.કારણ કે, 2005માં થયેલા IED બ્લાસ્ટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરાયો હતો.

Kashmir
Kashmir
author img

By

Published : Jan 26, 2020, 1:18 PM IST

શ્રીનગર: દેશભરમાં જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાશ્મીરમાં ફરી એકવાર મોબાઈલ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિવસે લોકહિતને ધ્યામાં રાખીને કેટલાક સુરક્ષાલક્ષી પગલાં લેવાયા છે. જેના ભાગરૂપે 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. કારણે કે, 2005માં થયેલા આતંકવાદી હુમલામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને IED બ્લાસ્ટ કરાયો હતો.

આ અંગે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, "શનિવારે મોબાઈલ સેવા થોડા કલાકો માટે ચાલુ કરાઈ હતી, ત્યારબાદ રવિવારે પ્રારંભિક કલાકોમાં જ મોબાઈલ કનેક્ટિવિટી સ્થગિત કરવામાં આવી હતી."

કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા 25 જાન્યુઆરી સાંજના 6થી 26 જાન્યુઆરી સાંજના 6 કલાક સુધી બંધ કરવામાં આવી છે. જ્યારે વોઇસ કોલિંગ અને SMS સેવા પણ 25 જાન્યુઆરીએ સાંજે 6 કલાકથી 2 જાન્યુઆરી સાંજના 6 કલાક સુધી બંધ કરવામાં આવી છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ લોકોને પ્રજાસત્તાક દિવસે પર જમ્મુ-કાશ્મીરના લોકોને ભેટ આપતા શનિવારે 20 જિલ્લાઓમાં 2 જી ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરી હતી, ત્યારબાદ પોસ્ટપેડ અને પ્રી-પેઇડ સબ્સ્ક્રાઇબર્સની ઇન્ટરનેટ સુવિધા શરૂ કરાઇ હતી.

Intro:Body:

        Srinagar, Jan 26 (PTI) Mobile phone services were snapped in Kashmir on Sunday as a precautionary measure for enuring smooth passage of Republic Day celebrations in the valley, officials said.

       While mobile internet services were suspended hours after their restoration on Saturday, mobile phone connectivity was suspended in the early hours of Sunday, they said.

     Suspension of mobile phone and Internet services on Republic and Independence days has been part of the security drill in the valley since 2005 when militants used a mobile phone to trigger an IED blast near the venue of Independence day celebrations.

     Meanwhile, stringent security arrangements are in place for ensuring that Republic Day celebrations pass off peacefully.

     Security forces have been deployed along all the roads leading to the venue of the main official function in the valley to ensure that these disruptive elements do not succeed in carrying out their nefarious designs, the officials said.

     Security forces have also been deployed on high-rise buildings to keep a vigil on the movement of people. However, the roads of the city and elsewhere in the valley wore a deserted look as people preferred to stay indoors. 

     Separatist groups like Hurriyat Conference used to call for a shutdown on January 26 and August 15 but no such call was issued this year as most of the separatist leaders were under detention since August 5 following the abrogation of provisions of Article 370. PTI MIJ 

 AAR

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.