ETV Bharat / bharat

JNU હિંસા મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ યથાવત

નવી દિલ્હી: JNU હિંસા બાદ JNU વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. જે વિરોધ પ્રદર્શન શુક્રવારે પણ યથાવત રહ્યું હતું. જેમાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થી અને યુનિવર્સિટીના શિક્ષકો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. જે દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

JNU
JNU મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ યથાવત
author img

By

Published : Jan 11, 2020, 12:21 PM IST

JNUમાં ફી વધારાને લઇને મેન્યુઅલમાં કરેલા બદલાવના વિરોધમાં છેેલ્લા કેટલાક મહિનાઓથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. જે દરમિયાન 3 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના સામે આવી હતી અને 5 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીમાં હિંસા થઇ હતી. જે બાદ યુનિવર્સિટીમાં તણાવનો માહોલ રહ્યો છે. આ મુદ્દાને લઇને દેશમાં રાજકારણ ગરમાયુ છે. આ સમગ્ર વિરોધ વચ્ચે ગઇકાલે શુક્રવારે પણ વિરોધ યથાવત રહ્યો હતો.

JNUમાં ફી વધારાને લઇને મેન્યુઅલમાં કરેલા બદલાવના વિરોધમાં છેેલ્લા કેટલાક મહિનાઓથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. જે દરમિયાન 3 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના સામે આવી હતી અને 5 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીમાં હિંસા થઇ હતી. જે બાદ યુનિવર્સિટીમાં તણાવનો માહોલ રહ્યો છે. આ મુદ્દાને લઇને દેશમાં રાજકારણ ગરમાયુ છે. આ સમગ્ર વિરોધ વચ્ચે ગઇકાલે શુક્રવારે પણ વિરોધ યથાવત રહ્યો હતો.

Intro:
जवाहरलाल नेहरू यूनिवर्सिटी में हुए हिंसा के बाद लगातार जवाहरलाल नेहरू यूनिवर्सिटी के छात्र संगठनों के द्वारा विरोध प्रदर्शन किया जा रहा है यह विरोध प्रदर्शन शुक्रवार को भी जारी रहा अलग-अलग छात्र संगठनों के छात्रों और यूनिवर्सिटी के टीचर भी आज विरोध प्रदर्शन में शामिल रहे इस दौरान प्रदर्शन के मद्देनजर एहतियातन पुलिस के द्वारा सुरक्षा के कड़े इंतजाम किए गए और बड़ी संख्या में पुलिस बल को तैनात किया गया ।


Body:जवाहरलाल नेहरू यूनिवर्सिटी में फीस बढ़ोतरी और यूनिवर्सिटी मैनुअल में कई बदलाव के विरोध में पिछले कई महीनों से विरोध प्रदर्शन चल रहा था इस कड़ी में 3 जनवरी को यूनिवर्सिटी के सर्वर रूम में तोड़फोड़ की घटना सामने आई थी और फिर 5 जनवरी को हिंसा यूनिवर्सिटी में देखने को मिली थी जिसके बाद से यूनिवर्सिटी में तनाव का माहौल है और इस मुद्दे पर पूरे देश की राजनीति गर्म हुई है आपको बता दें हिंसा के दौरान कई छात्रों को चोटें आई थी और उनको अस्पतालों में भर्ती कराया गया था इसी घटना के विरोध में लगातार विरोध प्रदर्शन चल रहा है जो आज शुक्रवार को भी जारी रहा विरोध प्रदर्शन के चलते पुलिस के द्वारा सुरक्षा के कड़े इंतजाम किए गए थे और बड़ी संख्या में पुलिस बल को तैनात किया गया था ।


Conclusion:जवाहरलाल नेहरू यूनिवर्सिटी में हुए हिंसा मामले में पुलिस ने भी आज खुलासा करते हुए बताया कि प्राइमरी जांच में 9 छात्रों की हिंसा में संलिप्तता सामने आई है जिनके नाम पुलिस के द्वारा बताए गए हैं ।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.