ETV Bharat / bharat

રેલવેના ખાનગીકરણ સામે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન - delhi

નવી દિલ્હી: અખિલ ભારતીય કેન્દ્રીય વ્યાપાર સંધે (AICCTU) આજે જંતર-મંતર પર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. AICCTU નું કહેવુ છે કે, સરકાર રેલવેના ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે, જેને લઈ આ વિરોધ થઈ રહ્યો છે.

AICCTUનું સરકાર સામે વિરોધ પ્રદર્શન, રેલ્વેના ખાનગીકરણનો લગાવ્યો આરોપ
author img

By

Published : Jul 11, 2019, 11:18 AM IST

ETV BHARAT સાથે વાત કરતા AICCTU ના અધ્યક્ષ સંતોષ રોયે જણાવ્યું કે, " ભારતીય રેલ્વેના ખાનગીકરણના માત્ર રેલ્વે કર્મચારી જ નહીં પરંતુુ તેનાથી કરોડો લોકોને અસર થશે. ભારતીય રેલ લોકલ જનતા માટે છે.

તેઓેએ આગળ કહ્યું કે, જનતાએ મોદી સરકારને ભારતીય રેલ્વેને ખાનગીકરણ માટેે આમંત્રણ આપ્યું છે. સરકાર વિરોધ થયો હોવા છતાં પણ તેજસ એકસ્પ્રેસનું ખાનગીકરણ કરવાની યોજના તૈયાર કરી રહી છે.

જ્યારે AICCTUના સચિવ શ્વેતાએ જણાવ્યું કે, " વિવિધ ઉત્પાદન એકમોના રેલ્વે કર્મચારીઓ ખાનગીકરણ વિરૂદ્ધ લડી રહ્યાં છે. ખાનગીકરણ એટલે કે ભાડામાં વધારો થશે જેનાથી અપડાઉન કરનારા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/aicctu-protest-at-jantar-mantar-in-delhi/na20190710224304137

AICCTU का सरकार के खिलाफ विरोध प्रदर्शन, रेलवे के निजीकरण का लगाया आरोप

नई दिल्ली: अखिल भारतीय केंद्रीय व्यापार संघ (AICCTU) ने आज जंतर-मंतर पर सरकार द्वारा पेश किए गए बजट को लेकर विरोध प्रदर्शन किया. AICCTU का कहना है कि केंद्रीय बजट ने सरकार के इरादे को जाहिर कर दिया है. उन्होंने कहा कि इससे रेलवे के निजीकरण को बढ़ावा मिलेगा.

ईटीवी भारत से बात करते हुए AICCTU के अध्यक्ष संतोष रॉय ने कहा, 'भारतीय रेलवे के निजीकरण से न केवल रेल कर्मचारी बल्कि करोड़ों भारतीय नागरिक भी प्रभावित होंगे. भारतीय रेल आम लोगों के लिए है.'

उन्होंने आगे कहा कि जनता ने मोदी सरकार को भारतीय रेलवे के निजीकरण के लिए जनादेश नहीं दिया है. रॉय ने कहा कि सरकार विरोध के बावजूद तेजस एक्सप्रेस का निजीकरण करने की योजना बना रही है.

वहीं AICCTU के सचिव श्वेता ने कहा, 'विभिन्न उत्पादन इकाइयों के रेलवे कर्मचारी निजीकरण के खिलाफ लड़ रहे हैं. निजीकरण का मतलब किराए में वृद्धि होगी और यह दैनिक यात्रियों के जीवन को बहुत मुश्किल बना देगा. हम इसका विरोध कर रहे हैं.'

पढ़ें- वित्त मंत्रालय में मीडिया के प्रवेश पर बंदिशें, सीतारमण ने कहा- कोई पाबंदी नहीं

बता दें कि केंद्रीय वित्त मंत्री, निर्मला सीतारमण ने अपने बजट भाषण में कहा था कि रेलवे को तेजी से विकास, रोलिंग स्टॉक निर्माण और डिलीवरी माल के लिए पब्लिक प्राइवेट पार्टनरशिप (PPP) मॉडल का उपयोग करना चाहिए.

रेलवे मंत्रालय ने अपनी 100 दिनों की कार्ययोजना में दो गाड़ियों को निजी ऑपरेटरों को सौंपने का विचार रखा था, जिसके बाद से यह माना जा रहा है कि नई दिल्ली से लखनऊ तेजस एक्सप्रेस पहली रेल होगी, जो प्राइवेट ओपरेटर द्वारा संचालित की जाएगी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.