ETV Bharat / bharat

પ્રિયંકાએ મોદીની તુલના દુર્યોધન સાથે કરી, અહંકારી ગણાવ્યા - priyanka gandhi

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીની તુલના દુર્યોધન સાથે કરી દીધી છે. પ્રિયંકા અંબાલામાં એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતાં જ્યાં તેમણે આવું નિવેદન આપ્યું હતું. જેના પર વળતો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, 23 મેના રોજ ખબર પડશે કોણ દુર્યોધન છે.

ians
author img

By

Published : May 7, 2019, 6:43 PM IST

પ્રિયંકા ગાંધીએ અંબાલામાં રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાનો ઉલ્લેખ કરતા મોદીની તુલના મહાભારતના દુર્યોધન સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી અહંકારી છે.

  • #WATCH Priyanka Gandhi:Desh ne ahankaar ko kabhi maaf nahi kiya,aisa ahankaar Duryodhan mein bhi tha,jab Bhagwan Krishna unhe samjhane gaye to unko bhi Duryodhan ne bandhak banane ki koshish ki.Dinkar ji ki panktiyan hain,'Jab naash manuj par chaata hai,pehle vivek mar jata hai.. pic.twitter.com/lfMrgCEnHZ

    — ANI (@ANI) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રિયંકાએ આગળ કહયું હતું કે, દેશ તેમના અહંકારને ક્યારેય માફ નહીં કરે. આવો જ અહંકાર દુર્યોધનમાં પણ હતો, જ્યારે ભગવાન કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ બંધક બનાવવાની કોશિશ કરી હતી.

પ્રિયંકા અહીં અટક્યા નહોતા, તેમણે આગળ કહ્યું કે, ભાજપ ચૂંટણી પ્રચારમાં ક્યારેય તેમણે કરેલા કામની વાત કરતા નથી, ક્યારેક શહિદોના નામે મત માંગ છે તો ક્યારેક મારા પરિવારના શહિદોનું અપમાન કરે છે.

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ અગાઉ ચૂંટણીની એક રેલીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતાં. જેને લઈ આખું કોંગ્રેસ મોદી પર માછલા ધોવા લાગ્યા હતાં અને મોદી વિરુદ્ધ મોરચો માંડી દીધો હતો.

Intro:Body:

પ્રિયંકાએ મોદીની તુલના દુર્યોધન સાથે કરી, અહંકારી ગણાવ્યા

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીની તુલના દુર્યોધન સાથે કરી દીધી છે. પ્રિયંકા અંબાલામાં એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતાં જ્યાં તેમણે આવું નિવેદન આપ્યું હતું. જેના પર વળતો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, 23 મેના રોજ ખબર પડશે કોણ દુર્યોધન છે.

પ્રિયંકા ગાંધીએ અંબાલામાં રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાનો ઉલ્લેખ કરતા મોદીની તુલના મહાભારતના દુર્યોધન સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી અહંકારી છે. 

પ્રિયંકાએ આગળ કહયું હતું કે, દેશ તેમના અહંકારને ક્યારેય માફ નહીં કરે. આવો જ અહંકાર દુર્યોધનમાં પણ હતો, જ્યારે ભગવાન કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ બંધક બનાવવાની કોશિશ કરી હતી.

પ્રિયંકા અહીં અટક્યા નહોતા, તેમણે આગળ કહ્યું કે, ભાજપ ચૂંટણી પ્રચારમાં ક્યારેય તેમણે કરેલા કામની વાત કરતા નથી, ક્યારેક શહિદોના નામે મત માંગ છે તો ક્યારેક મારા પરિવારના શહિદોનું અપમાન કરે છે.

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ અગાઉ ચૂંટણીની એક રેલીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતાં. જેને લઈ આખું કોંગ્રેસ મોદી પર માછલા ધોવા લાગ્યા હતાં અને મોદી વિરુદ્ધ મોરચો માંડી દીધો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.