ETV Bharat / bharat

ઉન્નાવ દુષ્કર્મ કેસ: પ્રિયંકા ગાંધીની મોદીને અપીલ, આરોપીઓને આશરો આપવાનું બંધ કરો - કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહી

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં કોંગ્રેસ મહાસિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ નેતા આરોપી કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. મંગળવારે પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, 'અમે કુલદીપ સેંગર જેવા લોકોને રાજનૈતિક શક્તિ અને સંરક્ષણ શા માટે આપીએ છીએ, જ્યારે પીડિતોને એકલા તેમના જીવનની લડાઇ લડવા છોડી દઇએ છીએ?

Priyanka gandhi
author img

By

Published : Jul 30, 2019, 1:33 PM IST

PM નરેન્દ્ર મોદીને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, 'કેસમાં સાફ રીતે પીડિત પરિવારને ધમકીઓ મળી રહી છે, તેમણે અકસ્માતની શંકા પણ જાહેર કરી છે. વડા પ્રધાનજી ભગવાન માટે તો, આ અપરાધી અને તેના ભાઇને તમારી પાર્ટી તરફથી મળતુ રાજનૈતિક સંરક્ષણ આપવાનું બંધ કરો.

પ્રિયંકાએ સોમવારે ટ્વીટ કરીને આ બાબતે વિરોધ જાહેર કર્યો હતો. તેમણે BJP સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, દુષ્કર્મ પીડિતા સાથે થયેલો અકસ્માત ચોકાવનારુ લાગે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, આ કેસમાં ચાલી રહેલી CBIની તપાસ કયાં સુધી પહોંચી છે? આરોપી ધારાસભ્ય હજી પણ ભાજપમાં છે ? પીડિતા અને સાક્ષીની સુરક્ષામાં ઢીલ શા માટે ? આ સવાલોના જવાબ આપ્યા વગર BJP સરકાર પાસે ન્યાયની આશા કેવી રીતે રાખી શકાય ?

કુલદીપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતાની ગાડીને રવિવારે ગંભીર રીતે ટ્રકે ટક્કર મારી હતી, જેમાં તેની કાકી અને માસીનું મૃત્યુ થયુ છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે આ બાબતે હત્યાની ષડયંત્ર અને અકસ્માત માનીને તપાસ કરી રહી છે.

રાયબરેલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, કાર અકસ્માત એટલુ ભીષણ હતુ કે, કારનો આગળનો ભાગ ખુબ ખરાબ નુકશાન પામ્યો છે. સાથે જ 4 ઘાયલોને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Intro:Body:

उन्नाव रेप: PM मोदी से प्रियंका गांधी की अपील- आरोपी विधायक को शह देना बंद करें

https://aajtak.intoday.in/story/unnao-rape-victim-accident-congress-priyanka-gandhi-vadra-pm-narendra-modi-bjp-mla-kuldeep-singh-sengar-1-1106071.html

प्रियंका गांधी ने कहा, हम कुलदीप सेंगर जैसे लोगों को राजनीतिक शक्ति और संरक्षण क्यों देते हैं, जबकि पीड़ितों को अकेले अपने जीवन की लड़ाई लड़ने के लिए छोड़ देते हैं?

उन्नाव रेप केस में कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा ने आरोपी विधायक कुलदीप सिंह सेंगर के खिलाफ कार्रवाई की मांग की है. मंगलवार को प्रियंका गांधी ने कहा, 'हम कुलदीप सेंगर जैसे लोगों को राजनीतिक शक्ति और संरक्षण क्यों देते हैं, जबकि पीड़ितों को अकेले अपने जीवन की लड़ाई लड़ने के लिए छोड़ देते हैं?'

पीएम नरेंद्र मोदी से अपील करते हुए प्रियंका गांधी वाड्रा ने कहा, 'मुकदमे में साफ है कि परिवार को धमकी मिल रही थी. उन्होंने एक्सीडेंट का अंदेशा भी जताया था. भगवान की खातिर प्रधानमंत्री जी, इस अपराधी और उसके भाई को आपकी पार्टी से मिल रहे राजनीतिक संरक्षण को देना बंद कीजिए.'

प्रियंका गांधी वाड्रा ने सोमवार को भी एक ट्वीट कर इस मामले में विरोध जताया था. उन्होंने बीजेपी सरकार पर सवाल उठाते हुए कहा कि बलात्कार पीड़िता के साथ सड़क दुर्घटना का हादसा चौंकाने वाला है. कांग्रेस महासचिव प्रियंका गांधी ने कहा, 'इस केस में चल रही सीबीआई जांच कहां तक पहुंची? आरोपी विधायक अभी तक भाजपा में क्यों हैं? पीड़िता और गवाहों की सुरक्षा में ढिलाई क्यों? इन सवालों के जवाब बिना क्या बीजेपी सरकार से न्याय की कोई उम्मीद की जा सकती है?'

कुलदीप सिंह सेंगर पर दुष्कर्म का आरोप लगाने वाली पीड़िता की गाड़ी में रविवार को ट्रक ने टक्कर मार दी, जिससे उसकी चाची और मां की मौत हो गई, जबकि दो गंभीर रूप से घायल हो गए. पुलिस इस मामले में हत्या की साजिश और हादसा, दोनों मानकर जांच कर रही है. रायबरेली के अतरिक्त पुलिस अधीक्षक शशि शेखर सिंह ने बताया कि रायबरेली के गुरुबक्शगंज थाना क्षेत्र की अटौरा चौकी के अंतर्गत सुल्तानपुर खेड़ा मोड़ पर कार और ट्रक में टक्कर हो गई, जिसमें कार सवार चार लोग गंभीर रूप से घायल हो गए.

उन्होंने बताया कि टक्कर इतनी भीषण थी कि कार का अगला हिस्सा बुरी तरह क्षतिग्रस्त हो गया. मौके पर पहुंची पुलिस ने सभी घायलों को जिला अस्पताल में भर्ती करवाया, जहां पुष्पा सिंह पत्नी महेश सिंह निवासी माखी को डॉक्टरों ने मृत घोषित कर दिया.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.