રોડ શોની શરુઆત કરતા પહેલા પ્રિયંકાએ લંકા ચાર રસ્તા પર માલવીયજીની પ્રતિમા પર ફુલ અર્પણ કર્યા. ત્યાર બાદ પ્રિયંકાના રોડ શોની શરુઆત થઇ. રોડ શો પુરો થયા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા જશે અને ત્યાર બાદ ત્યાંથી તે કાલ ભૈરવના મંદિરે દર્શન કર્યા બાદ વારાણસી રવાના થશે.
વારાણસી પહોંચી પ્રિયંકા ગાંધી, ભવ્ય રોડ શોની શરૂઆત - Congress
વારાણસી: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોડ શો શરુ થઇ ગયો છે. રોડ શો 4 વાગે શરુ થવાનો હતો પરંતુ અમુક કારણો સર પ્રિયંકા ગાંધી 2 કલાક મોડી પહોંચી હતી જેના કારણે રોડ શોની શરુઆત મોડા થઇ હતી.
રોડ શોની શરુઆત કરતા પહેલા પ્રિયંકાએ લંકા ચાર રસ્તા પર માલવીયજીની પ્રતિમા પર ફુલ અર્પણ કર્યા. ત્યાર બાદ પ્રિયંકાના રોડ શોની શરુઆત થઇ. રોડ શો પુરો થયા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા જશે અને ત્યાર બાદ ત્યાંથી તે કાલ ભૈરવના મંદિરે દર્શન કર્યા બાદ વારાણસી રવાના થશે.
વારાણસી પહોંચી પ્રિયંકા ગાંધી, રોડ શો શરુ
priyanka gandhi Hold Road Show At varansi
Varansi, priyanka gandhi, Road Show, BJP, Congress, Gujaratinews

Conclusion: