પ્રિયંકાએ કહ્યું કે, મોદીએ પોતાના કામકાજનો હિસાબ નથી આપી રહ્યા, BJP સરકારના રાજમાં રોજગારીમાં પણ ઘટાડો થયો છે. પરંતુ તેઓ આ વિશે કોઇ વાત જ નથી કરી રહ્યા. BJPના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
![પ્રિયંકા ગાંધીની રેલી ( મિર્ઝાપુર)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3307672_uuu.jpg)
ખેડુતોને યાદ કરતા પ્રિયકાએ જણાવ્યું કે, તેમને પાકના યોગ્ય ભાવ નથી મળી શકતા. યુવાનોને રોજગાર નથી મળી શકતો. આ જ મોદી સરકારની સિદ્ધિઓ.
![પ્રિયંકા ગાંધીની રેલી ( મિર્ઝાપુર)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3307672_uuuuu.jpg)