સોનભદ્ર સામુહિક હત્યાકાંડમાં બુધવારે પ્રિયંકા ગાંધીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આજે તેઓ અહીં પીડિત પરિવારોને મળવા જઈ રહ્યાં હતા.
જ્યાં તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસ મહાસચિવ રસ્તા વચ્ચે સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયા હતા. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી.